SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૫] લધિરુચિ સૂરિ રાજ્ય રચેલ છે. તે “દિગંબરાāકાદશસ્વરૂપ પ્રકાશિકા' છે એમ છેવટે, જણાવ્યું છે. (ભાં.ઇ. સને ૧૮૭૩-૭૪ નં.૨૩૭) આ ઈંદ્રસૌભાગ્ય સં.૧૭૪૭ સુધી અચૂક વિદ્યમાન હતા અને તેના શિષ્ય વરસૌભાગ્ય અને તેના પ્રેમસૌભાગ્ય અને તેના શાંત સૌભાગ્ય. શિષ્ય સં.૧૭૮૭માં પાટણમાં “અગડદત્ત ઋષિની ચોપાઈ સં.૧૭૮૭માં બનાવી છે. (૩૨૧૪) જીવવિચાર પ્રકરણ [સ્તવન] પ૮ કડી આદિ- વીર જિનેસર પય નમી, કહિસ્ય જીવવિચાર; સિદ્ધ અનઈ સંસારનાં, એ બિહુ છવપ્રકાર. અંત – તપગચ્છમંડન વાચકનાયક, સત્યસૌભાગ્ય ગુરૂરાય રે; તાસ શિષ્ય ઈણિ પરે બોલે, ઈસૌભાગ્ય ઉવઝાય રે. પ૭. બાલકને ભણવાને કારણે, વિર છવવિચાર રે; ભણે ગણે જે ભવિયણ ભવિ, તે પામે ભવપાર રે. ભવિયણ. ૫૮ (૧) ઇતિ છવવિચાર પ્રકરણ સંપૂર્ણ ઇતિ સંવત ૧૭૫૩ વર્ષે ફાગુન માસે શુકલપક્ષે દશમી તિથૌ શનિવારે લિખિતમિદં સંપૂર્ણ પ.સં.૩–૧૫, આ.ક.મં. [હે જૈજ્ઞાસુચિ ભા.૧ (૫૨૩૪, ૪૧૪).] (૩ર૧૫) ધૂર્તાખ્યાન પ્રબધ અથવા બાલા] ૨.સં.૧૭૧૨ (રવિ શૈલેંદુ) કૃિતિ ગુજરાતી ગદ્યમાં છે.' (૧) આ ક.ભં. પાલીતાણું (વે. નં.૩૮). મુપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૧૪૧, ભા.૩ પૃ. ૧૧૯૪. ત્યાં એવી નેંધ હતી કે “ ધૂ ખ્યાન પ્રબંધ” ગુ.માં ગદ્ય કે પદ્ય તે કહી શકાતું નથી. પણ મુપુગેહસૂચીની હસ્તપ્રત ચકાસી ગદ્યમાં લેવાની ખાતરી કરેલ છે.] ૮૯૨, લધિરુચિ (હર્ષદુચિશિ.) (૩૨૧૬) [+] પાર્શ્વનાથને છેદ [અથવા સ્તોત્ર, સ્તવન ૩૨ કડી ૨.સં.૧૭૧૨ આદિ– જયજય જગનાયક પાશ્વજિન, પ્રભુતાખિલમાનવદેવગત, જિનશાસનમંડન સ્વામિ જયોતમ દરિસન દેખી આનંદ ભયે. ૧ અંત - ગુજજર જનપદ માંહે રાજે, ત્રિભુવન ઠકુરાઈ તુજ છાજે. ૨૯ ઈમ ભાવ ભલે જિનવર ગાયે, હામાસુત દેખી બહુ સુખ પાયે, રવિ મુનિ શશિ સંવર રંગે, જયદેવસૂરમાં સુખ સંગે. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy