________________
અઢારમી સદી
[૨૩] યશવિજય-જશવિજય કપટક્રિયામાં મહાલતા, મહીયા બાંધે કર્મ. અંત – વાચક જસવિજયે કહી, એહ મુનિ-હિત-વાત,
એહ ભાવ જે મન ધરે, તે પામે શિવ-સાથ. [મુપુગૃહસૂચી.]
પ્રકાશિત ઃ ૧. જૈન હિતોપદેશ ભા.૨-૩, ૨. સજજન સમિત્ર પૃ.૫૨૪થી ૫૨૭. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૧૭૦) સયમણિ વિચાર સ્ત. ૨૧ કડી આદિ – પ્રણમી શ્રી ગુરૂના ચરણુબુજ, સમરી સારદ માત,
સંયમશ્રેણિ વિચાર કહેર્યું, સુણો યે અવદાત. ૧ અંત – વીતરાગ આણું સિંહાસન, પુણ્યપ્રકૃતિને પાયો,
વાચક જસવિજયએ અર્થહ ધર્મ ધ્યાનમાં થાયે રે. ૨૧ (૧) પજ્ઞ ટબાસહિત ઉપરાંત સંયમણિ પ્રરૂપણાના નામે ગદ્યમાં: પ.સં.૮-૧૦, આ.ક.મં. (૨) સં.૧૭૨૩ જે.શુ. યશોવિજય શિષ્ય તત્ત્વવિજયગણિના. [ભં?] (૩) લિલિયા તરભવન.પ.સં.ર-૧૧, જશ.સં. નં.૧૭૧. (૩) અન્ય કૃતિઓ સાથે ઃ ૫.સં.૪-૧૨, આ.ક.મં. આલિસ્ટમાં ભા.૨, મુપુગૃહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૪, ૨૮૬, ૩૨૬, પર૧).]
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ. ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૭૧ થી ૩૧૭૧ ૨) ઇદ્રભૂતિ ભાસ, અગ્નિભૂતિ ભાસ, વાયુ
ભૂતિ ગીત, વ્યક્ત ગણધર સ, સુધર્મા સ. (૧) જુએ “સંયમણિ વિચાર સઝાયમાં (૩). (૩૧૭૨) + આઠ યિોગદષ્ટિ સ.
આ પર જ્ઞાનવિમલસૂરિએ ટબ લખ્યો છે. તેઓ જણાવે છે કે શ્રી નયવિજય પંડિતના વાચકે પાધ્યાય શ્રી યશવિજયગણિ કાશીમેં ન્યાયવિશારદ એહવું બિરૂદ પામ્યા તેહના વચનથી ઈમ જાણવું એવું લખ્યું છે.” જુઓ જ્ઞાનવિમલ. આ સઝાયમાં હરિભદ્રસૂરિના “ગદષ્ટિ સમુચ્ચય” પરથી સુંદર ભાવાનુવાદ કરે છે. આદિ– શિવસુખકારણ ઉપદિશી, વેગ તણું અઠદિઠિ રે, તે ગુણ ધૃણ જિન વીરના કરફ્યુ ધર્મની પુઠી રે
વીર જિનેસર દેસના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org