SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૬] પુણ્યહર્ષ પાઈ રચી છે. વળી બીજી શિષ્ય પરંપરા જે સં.૧૮૪૬માં લખેલી જન્મપત્રિકા પદ્ધતિની પ્રતમાંથી મળે છે કેઃ - સં.૧૮૪૬ શાકે ૧૭૧૨ ચૈત્ર શુ.૪ શનિ કીર્તિરત્નસૂરિસા ખાયાં મહે. પુન્યહષ ગણું શિ. મુખ્ય વિ. શાંતકુશલગણિ શિષ્યમુખ્ય અમૃતપ્રભગણિ શિ. પં. નયસાગરજીગણિ શિષ્યમુખ્ય ઉપા. સૌભાગ્ય જીગણિ શિ. પં. ચારિત્રદય મુનિ બ્રાતૃ પં. માણકયોદય મુનિ શિ. પં. યુક્તજય મુનિ પં. કનકસિંધુ પં. ભક્તિસિંધુ ૫. મુક્તિસિંધુ પં. મતિકુશલ ચિર હષભદાસ વાચનાર્થ વાક્ષેત્તરા મધે ચાતુર્માસી ચક્રે પ.સં.૨૩, કમલમુનિ. પુણ્યહર્ષના શિષ્ય અભયકુશલે તે ઉપાધ્યાયજી પુણ્યહર્ષજીનું ગીત ૭ કડીનું રચ્યું છે. તેમાં જણાવેલ છે કે પુણ્યડર્ષ ઉપાધ્યાય ગ૭પતિની આજ્ઞા લઈ સિંધુ દેશે હાજીખાનપુરમાં ચોમાસું રહ્યા ને ત્યાં સં.૧૭૪૪માં અણસણ કરી કારતક સુદ ૩ પ્રભાતે સ્વર્ગસ્થ થયા. સંઘે નિર્વાણમહોત્સવ કરી શૂભ કરાવી તેની પ્રતિષ્ઠા માહ સુદિ ૧ દિને કરી. સંધનાયક પંજૂ કે આસૂ ઇત્યાદિ મળી સંઘે ઘણું ખર્ચ કર્યું. (૩૧૦૬) જિનપાલિત જિનરક્ષિત રાસ ૨.સં.૧૭૦૯ વિજયાદશમી અંત – શ્રી ખરતરગચ્છનાયક ગુણનિલે, શ્રી જિનરાજ સુજો, નિજ અવદાતે પુછવી પરગડે, પય પ્રણમે રાયરાણ. શ્રી જિનરતન સુરીસર સલહીયે, તસુ પાટે સુખકાર, લહિ આદેસ તેને એ કીધો, ચરિત ચતુર ચમકાર. ૮ સંખવાલે ચા-વંસ વિભૂષણો, આચારિજ-પદ-ધાર, કીરતિરતનસૂરિ પ્રણો પ્રહ સમેં, કઠિન ક્રિયા આચાર. ૯ હર્ષવિશાલ વાચક હર્ષધર્મગણી સાધુમંદિર સુવિદીત, વિમલરગ મુનિ વાચકસેહરે, લબ્ધિકલેલ સુવિનીત. ૧૦ લલિતકીરતિ પાઠક સુપસાઉલે, પુણ્યહર્ષ સુખપૂર, જિનપાલિતને ચરિત વખાણતાં, પ્રગટયો પુણ્ય અંકૂર. ૧૧ મારૂધર સમોટો મહીયલ, દેવી કરૂ સુભ ધાન, પારસનાથ જિનવર પૂજતાં, ઘરિ લખમી અસમાન. ૧૨ સંવત સતરે મેં નવડોતરે, આસુ માસ ઉદાર, વિજયદસમી દિન રલીયામણ, રાસ રચ્ચે હિતકાર. સાંભળતાં ભણતાં ગુણ સાધુના, પાતક જાયે દૂર, રસના પાવન હાઈ આપણુ, વાધે પુણ્ય પÇર. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy