________________
જ્ઞાનકુશલ
[૧૫] જન ગૂર્જર કવિઓ: ૪ સુણહ ભ ભવિજના, ઉંધ આલસ વિના. સયલ દીવેદહી મઝિ જ ભૂ ભણું; લંબ પિહુલપણુઈ દીવ લાખ જેગણું. ભરહ પણ સત્ય છત્રીસ જો અણુ છકલાતણું; તત્યપુર પિઅણું સગ્ય સમહું ગણું.
તેહને ખંડ પ્રચંડ પ્રથમ પૂરણ કર્યો રે, નવ ભવને અધિકારિ, વરસે રે વરસે રે સંવત સતર સતતરે રે, આસાઢાદિ વિચાર. ૩, આસાઢી સિત તૃતીઆ સુરગુરૂ વાસરે રે, ભગવંત ભગતિને ભાવ, દૂઉ રે દૂઉ રે હુઉ શ્રી ગુરૂરાજને રે, તવ જાણી પ્રસ્તાવ. ૪ પાશ્વ પ્રબંધને ખંડ પ્રથમ આરંભીઓ રે, અનુક્રમિ પૂરણ કીધ, તપગચ્છ રે તપગચ્છ રે પતિ વિજયદેવસૂરી રાજતે રે ચિંતિત
કારજ સીધ. ૫ પ્રાપુરંદર પંડિત મંડિત ગુણ મણું રે, શ્રી વિજયકુશલ કવિરાજ; તેહના રે તેહના રે શિષ્ય શ્રી કીતિકુશલ કરી રે, સાધુ સકલ
સિરતાજ. ૬ તસ શિષ્ય જ્ઞાનકુશલિ કહી પાશ્વ પ્રબંધની રે, સતરમી એ ઢાલ;
પહિલે રે પહિલે રે ખડે અધિકાર મેલવા રે, હરષા બાલગોપાલ. ૭ ત્રીજો ખંડ પૂરો કર્યો સં.૧૭૦૭ આસો સુદ આઠમે મહી ગામમાં. અંત – સંવત સતર સતરે ૧૭૦૭ મસિર વદિ ચોથે ગાયે રે;
શાંતિનાથ સુપસાઉલે પરમાનંદ પરિઘલ પાયો રે.. શ્રી વીર પાટિ સૌધર્મ થકી પરંપરા નિગ્રંથ વાટિ રે, સુસ્થિત સુપ્રતિબદ્ધ થકી કહ્યા કૌટિક નવમે પાટિ રે. ૨૬ શ્રી ચંદ્રસૂરિ પટિ પનરમે ત્રીજો ચંદ્રગ૭ તિહાં થઉ રે; શ્રી સામતભદ્રસૂરિ સલમે પટિ વનવાસી નામ ચઉ રે. ૨૭ શ્રી વીર થકી છત્રીસમે પટિ સર્વદેવ સૂરદ રે; નામ પંચમે વડગછા સાનિધિ કરે જાસ સુરીંદા રે. ૨૮ શ્રી વીર જિણુંદ પરંપરઈ, ચઉમાલીસમે પટિ જ્ઞાતા રે; સંવત બાર પયાસીએ વિક્રમ હુતી વિખ્યાતા રે. ૨૮ શ્રી જગચંદ્ર સૂરીસરે આહડિ પરવાદી છતા રે; શક્તિકુમાર રાણ દિના, તપ વિરૂદ જગત્રવેદીતા છે. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org