________________
રાજરત્ન
[૧૪] જૈન ગૂર્જર કવિએ ક આદિ–
દેહા. જિણવર ચઉવીસેં નમી, વલી વિશેષ જિન વીર, વર્તમાન શાસનધણી, પ્રણમું સાહસધીર. પુંડરીક ગૌત્તમ પ્રમુખ, પ્રણમું સવિ ગણધાર, ચઉદ સેં બાવન ચતુર, લબ્ધિ તણું ભંડાર. સરસ વચન રસ વરસતી, વિણા પુસ્તકધાર, ભક્તિ પ્રણમું ભારતિ, હંસગમનિ હિતકાર. શીલ અધિક સંસારમાં, જિણવર ભાંખે એમ, અવર ત્રણ હૃતિ અધિક, મેરૂ તણી પરે જેમ. તિણે હવે શીલ સરાહસું, ચંદનની પરે ચંગ, સતિયાં માંહે શિરોમણી, મલિયાગિરિ મનરંગ. કિણે દીપે પુરવર કિણે, કિણું પરે સંબંધ એહ,
થયે તિકે હવે મૂલથી, માંડીને કહીયે તેહ. અંત – બારમી ઢાળમાં એ કહીજી, પૂરવ ભવ તણે વાત,
ક્ષેમહ કહે હવે સુણીજી, સંયમ લીયે જેણે ભાત.
ઢાલ ૧૩મી. દાન કહઈ જગિ હું વડ-દેશી. આડંબર અધિકે કરી, હવે આવી ગુરૂને પાસે રે,
ચંદનને મલયાગિરિ પરે, શીલ પાલે જિમ સુખ થાવે રે,
ઇહ ભવે ટલે આપદા, પરભવે શિવસુખ ફલ પાવે રે. ૧૦ (૧) આરજ્યા શ્રી શ્રી મહાસત્યાછ શ્રી શ્રી કુલાજી કી તતસીષણ આરજ્યા અનાજી લીષત કેટાકા રામપુરા મળે. ૫.સં.૨૧-૧૪, અનંત.ભં. (૨) સં.૧૮૭૦ આ.શુ.૭ રવિ વીકાનેર. ૫.સં.૧૯, મહિમા. પિ.૩૬. (૩) ભાવ.ભં. [મુપગ્રહસૂચી.]
પ્રકાશિતઃ ૧. પ્રકા. સવાઈભાઈ રાયચંદ, અમદાવાદ,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩-૨૪ તથા ૧૧૪૦. ત્યાં કર્તાકૃતિ ભૂલથી બેવડાયાં છે.] ૮૫૮. રાજરત્ન (ત. લક્ષમીસાગરસૂરિની પરંપરામાં વિવેકર
શ્રીરન-યરત્નશિ.) (૩૦૮૩) રાજસિંહકુમાર રાસ રસ.૧૭૦ ૫ પિષ ૧૦ રવિ વિજાપુરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org