SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૨] જૈન ગૂર્જર કવિએ ૩ ભૂલ છે. કવિનામ આદિ વિગત દર્શાવતા અંશો ઉદ્ભૂત થયા નથી.] ૮ર૪. અજ્ઞાત (૧૮૭૭) આદિનાથ સ્તવન ૨૧ કડી આદિ– નાભિ નરિંદ મહાર મરુદેવિ માડિ ઉરિ રયણ અવગત રૂપ અપાર સામી સેત્ત જ સઈ ધણીય. સેવન્ન વન્ન સરીર તિહુયણતારણ બેડલીયા મારવિદારણ વીર સુણિ સામી મઝ વીનતીય. અત– નિય પયપંય સેવ વિમલાચલમંડન રિસહ અહનિસિ દેજે દેવ અવર ન કાંઈ ઈછિય રે. (૧) ૫.ક્ર.૧૫-૩૧ ૫.૧૫, તેમાં પ.ક્ર.૧૬-૧૭, મુ.સ્ટે.લા.નં.૧૮૯૨. ૨૦૮/૧૯૪૫. [જેહાપ્રોસ્ટા પૃ.૪૯૬] ૮૨૫. લક્ષ્મીકુશલ આ પૂર્વેના નં.૭૬૫ના લમકુશલ હેવાનું કહેવું મુશ્કેલ છે.] (૧૮૭૮) [નેમિનાથ ગહૂલી] ૧૨ કડી આદિ – દ્વારકા નયરી સુંદર વરુ જી. તંદુકવણુ અભિરામ હે ગુણવંતી ગુહલી કરે ફાગમાં તારુ છે. ૧ નેમ જિદ સમોસર્યા વા. વણપાલક દીઈ વધાર હે ગુ. ૨ શ્રીકૃણ અગ્ર મહેલી આઠ સુ વા. વંદન પડતું જાય છે ગુ. ૩ પાંચે અભિગમ સંચાવી વા. વાંદે તિહાં ગોવિંદ હે ગુ. ૪ જગગુરુ આગે ગુહલી કરે વા. દેખી પ્રમુખ અરવિંદ હે ગુ. ૫ અંત – લક્ષ્મી કુશલ શિવપદ લહે વા. વિનય સફલ ફલી આસા હે, ગુણવંતી ગહુલી કરે ફાગમાં તારુ છે. ૧૨ (૧) પં. હિતવિજયગણિ લિપિકૃતમ.પ.સં.૬–૧૪, ૫.ક્ર. ૬, પૃ. સ્ટે.લા. નં.૧૮૯૬.૨૮૩/૨૫૪૩. [જેહાપ્રોસ્ટા પૃ.૨૧૫.] ૮૨૬. અજ્ઞાત (૧૮૭૯) અમરસેન વયરસેન ચોપાઈ લ.સં.૧૭૨.૩ પહેલાં આદિ– રાગ સેરઠા દહા. . દેવચતુર્મુખ ઈશ જિન, પુરુષોત્તમ અવતાર, છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy