SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તઓ સદી [ace] [જહાપ્રાસ્ટા પૃ.૧૪૭-૪૮.] ૮૧૯. ગુણુન`દન (વડ ખ. જ્ઞાનપ્રમાદશિ.) (૧૮૬૮) મંગલકલશ રાસ ૩૩૦ કડી ર.સં.૧૯૬પ કાશુ.પ સેમવાર આદિ – પદ્મમ જિતેસર પાય નમી આદિનાથ અરિહંત - ગુણન દત શત્રુ ચભૂષણ સંધર સમરઇ જે રિંગ સંત. અંત – સાલમ જિનવરનું ચરી, નિત. દ્વાદશ ભાવ સંબંધ, દા. અનુસરઈ તેહન રખઉ, નિત. મગલલશ પ્રબંધ, દા. ૩૨૪ સંવત સાલ પણુસઈ, નિત. કાતી માસ ઉદાર, દા. અજૂઆલી પચમિ તિથિઇ, નિ. સૌમ્ય કહઉ સુભ વાર, દા.૩૨૫ શ્રી જિનચદ્ર સૂરીસરૂ, નિ. શ્રી ખરતરગચ્છ રાય, દા. યુગપ્રધાનપદવી ધારૂ, નિ. અકબર વદ્યા પાય, શ્રી સાગરચંદ્રસૂરિ, નિ. થડ શાખા વિસ્તાર, દા. તાસુ સાખી શ્રી ગુરુ જય, નિ, વિદ્યામણિભંડાર, દા. ૩૨૭ સાધુગુણે કરિ સેાભતા, નિ. ગણિ શ્રી જ્ઞાનપ્રમાદ, દા. નરનારી સેવઇ જિંકે, નિ. તિહુ ધરિ હાઈ વિતાદ, દા. ૩૨૮ તસુ ગુણુનદન સીસ, દા. દા. ૩૨૬ ચરિય કઈ ભગત તણુ, નિત. હષ ધરિ નિસદીસ, દૃા.૩૨૯ ભક્ષુ' ગુપ્ત જે જન સુષુ, નિત. તિહુ ધરિ હેાઇ કલ્યાણુ, દા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કરઇ, નિ. મ’ગલલશ વખાણુ, દા.૩૩૦ —ઇતિ શ્રી મંગલકલશ રાસ સંપૂર્ણા. Jain Education International ૧ (૧) સં.૧૯૭૭ વર્ષે અશ્વિન શુદિ ૩ ખુધવાસરે અઘેડ શ્રી ૫થાવાઘ્ર સ્થાને શ્રી સુધ અે ભટ્ટા. શ્રી વિનયકીર્ત્તિસૂરિભિલિપિકૃતઃ. પ.સ'.૮–૧૮(૨૧), પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૨.૩૫૬/૧૮૮૫. [મુપુગ્રહી.] [જૈહાપ્રાસ્ટા પૃ.૫૩૩] ૮૨૦. ભુવનકીતિ [નં.૬૫૮ના જીવનકીર્તિ હોવાનું અનુમાન થયું છેં પણ એમ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.] (૧૮૬૯) પાર્શ્વનાથ લઘુ સ્તવન ૯ કડી આદિ – તું ક્યાંની તુઝ જે કહું છુ તેહ ન તિલ પેાસાય પિણુ સસસ્નેહા માણુસાં જી વિગર કહ્યા ન રહાય જગતગુરુ સાંભિલ જી સાંભલિ થભ્રણ પાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy