SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૫૦] જૈન ગૂર્જર કવિએ ૩ (૧૭૬૮) એકવિશતિ સ્થાન બાલા. (૧) સં.૧૪૩૮ જયતાણિનગરે લાવણ્યવિમલ ગણિ લિ. વાડી પાર્શ્વનાથ જ્ઞા.ભં. પાટણ. (૧૭૬૯) ચતુદશરણ બાલા. (૧) લ.સં.૧૬૩૯, ૫.સં.૬, હી.ભં. દા.૪૯ નં.૧૬. (૧૭૭૦) શીલોપશમાલા બાલા. (૧) સં. ખ વેદ રસ ચંદ્ર વષે (૧૯૪૦) અહમદાબાદ નગરે. પ.સં. ૧૦, અભય. નં.૧૯૯૨. (૧૭૭૧) સંગ્રહણી બાલા. (૧) લ.સં.૧૬૪૨, સં.૧૮૦૧, ૫.સં.૩૭, લીં.ભં. દા.૩૭ નં.પર. (૧૭૭૨) કલ્યાણ મંદિર ટીકા આ સંસ્કૃત ટીકા હશે. ગુજરાતી ગદ્ય હેવાની શંકા છે. (૧) સં.૧૬૪૪ જ્યષ્ટ શુદિ ૧૪ ગુરૌ અત્રેહ શ્રી સ્તંભતીર્થ બંદિરે શ્રીમત્તપાપક્ષે વૃદ્ધતર શાખામાં શ્રી હીરવિજયસૂરિ પદ અઘેહ શ્રી વિજયસેનસૂરિ વિજયરાજયે પં. શ્રી ૬ સહજસાગરગણિ શિષ્ય જયસાગરે લીલિખત મહત્તરા વિનયવૃદ્ધિ શિષ્યણી સાધ્વી શ્રીબાઈ પઠનાર્થમ. પ.સં.૮, વડા ચૌટા ઉ. પિ.૧૫. (૧૭૭૩) ત્રણ ભાષ્ય પર બાલા. (૧) લ.સં.૧૬૪૫, ૫.સં.૧૦, લી.ભં. દા.૨૩ નં.૧૨૭. (૧૭૭૪) દેશના શતક બાલા, (૧) સં.૧૬૪૮ ચાતુર્માસ સુરતિ બિંદરે લ. પં. કુશલરાજગણિ શિ. લમ્બિવિજયેન. પ.સં.૮, ખેડા ભં. દા.૫ નં.૧૮૦. (૧૭૭૫) ગૌતમપૃચ્છા વિવરણ (૧) સં.૧૬૪૮ ભા.વ.૩ બુધે લિ. વા. લક્ષ્મીપ્રભ શિષ્ય પં. કુમારસુંદર શિષ્ય ૫. છત્રરંગ શિષ્ય ગુણરાજ પઠના. પ.સં.૯, અભય. નં-૧૯૨૯. (૧૭૭૬) પિડવિશુદ્ધિ બાલા. (૧) ગા.૧૦૩૬ ગણિ મુક્તિવર્ધનમ્ય વાયનાથ પંડિત નગર્ષિ. ગણિના લેખિ સ્વર્ણગિરિ નગર મળે. (સં.૧૬૪૯ આસપાસ) પ.સં.૮, ગોડીજી મુંબઈ જૂનો નં.૧૦૨૯. (૧૭૭૭) નવતત્વ વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy