________________
સત્તરમી સદી
[૩૪૭
(ગણિ ) કેશવ (૧૭૪૮) સાધુવંદના ૧૩ ઢાલ આદિ ઢાલ ઉતમ હિવ શિવ રાય રસી એ દેસી
પઢમ નાહ સિરી રિસહદેવ, પહુ કેરા પાય, સુર નર ઈંદ નણંદ નમી, સેવય સુહદાય. અજિય અજિય કંદ૫ જેણ જીત બલવંત,
સુહકર સામી વંદીય એ, સંભવ ગુણવંત. અત –
ઢાલ ૧૩ કલશ. ઇમ સાધવંદન કરી આણંદ, દુખનિકંદન સુખકરૂ, ભલ ભાવિક-રંજન અસુખભંજન પાપ-ગંજન સુરવરૂ. ૧ એ મુનિગુણમાલા અતિ વિશાલ રચી રસાલા શુભ મનઈ, જે કઠિ ઝીણુણુ ભણુઈ વડાલા વરઈ જયમાલા પ્રતિદિનઈ. ૨ ગણું રૂપસુંદર જીવસુલંકર જગ હરીવર જસરા
રૂપસિંહ વ્રતિ વર શિષ્ય શ્રીધર કહઈ જયભર જયકર. ૩ (૧) પૂજ્ય ઋષિ ખેતસી શિ. ઋષિ વિરધા લિ. પ.સં.૧૦-૧૧, ડા. પાલણપુર દા.૩૯ નં.૧૩૦. [લીંહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧પર. આ કવિએ અહીં પોતાને માટે પર્યાયનામ “શ્રીધર વાપર્યું છે તેમ અન્યત્ર નેંધાયેલ “આનંદ શ્રાવક ચરિત્ર' માં “શ્રીપતિ’ નામ વાપર્યું છે.
પ્રથમ આવૃત્તિમાં નં.૫૧પના કેશવજી અને પછીના ગણિ કેશવ તથા આ કવિને એક જ ગણવામાં આવેલા, જે આધારભૂત જણાતું નથી.] ૮૦૨ મ. (ગણિ) કેશવ (૧૭૪૯) ચઉવીસ જિનસ્ત. આદિ – રાગ ખંભાતિ ઢાલ ભાષા ફુલાણીના ગીતની
શ્રી શ્રી જિનરાજ સકલ સુખાકર દેવ સોહામણાજી
પામ્યા અવિચલ રાજ, નામિ થાઈ મંગલ અતિ ઘણુજી. અંત – જિનરાજ વીરે જયકરૂ રે, નિત્ય પ્રતિયઈ નામ,
ગણિ કેશવ કહઈ તેહનઈ રે, નિત્ય પ્રતિ સુષને ધામ. ૯(૧) પ.સં.૧૭–૧૪, ર.એ.સે. બી.ડી.૨૯૯ નં.૧૮૯૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૨-૨૩. ત્યાં આ પહેલાંના કવિ જ ગણવામાં આવેલા, પરંતુ એમ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org