SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૧૯] * Jain Education International (ચેાથે! ખંડ ૨૯ ઢાલ અંતે) @ાજરિત રચના વિધિ ચૌપાઈ રે, ચૌથૌ ષડ સુવિશાલ, પરકાયા-પરવેશવદ્યા તણેા રે, થયો પૂરણુ અહિ રસાલ, ૭ ભો. ગછ ખરતર ગુણવંતા ગછપતી રે, શ્રી જિનમાણિકચસૂરિ, પંચ નદી પચ પીર સાધિયાં રે, જિણ હાજરાહજૂર રે. ૮ ભા. પારિષતં સંપ સુપરગડા રે, વાચક કલ્યાંણધીર, પરમ સંવેગી પરમ શ્રુતસાગરૂ રે, ગરૂઆ પરમ ગંભીર. ૯ ભા. તાસુ પાટાધર પરગડા રે, ભણસાલી કુલભાંણુ, વાયક કલ્યાંણલાભ કલાનિલી મૈં, જિન પ્રતિબાધ્યા રાઉરાંણુ. ૧૦ ભા. કુશલધીર ઉ. જસુ પદપૌંકજ કહીયે મધૂકરૂ રે, શ્રી કુશલધાર ઉવઝાય, ચતુર જસનાં મનરંજન ચૌપઇ રે, રચી એ લવલાય. -સર્વાંગાથા ૮૦૫, પરકાયપ્રવેશનીવિદ્યાગ્રહણ સત્યવતીપ્રતિજ્ઞાકથન, દેવરાજ પુત્રજન્મસૂચક ચતુર્થાં પ્રસ્તાવઃ ચારેાપિ ષડ મીલને સવ ગાથા ૧૬૭૦ પ્રતિ ચતુથ ખડ ૧૧ ભા. અંત – ૧૨રૂચિ ઇમ ચિત ચિંતવૈ, નૃપ મુઝ દિસા નિરાસ, થઇ બેઠા નિજ થાંનિકે, વિણ્ પુત્રાદિ સાતે ઉદાસ. ભેજપ્રબંધ પ્રસિદ્ધ ભુવી ભારી, સદ્ન જાણે સંસારી છે. તિષ્ણુ કારણમેં આ સુખકારી, ચેપઈ રચી સુવિચારી છે, કહીય કથા કાકા ચિત ધારી, ભેાજરિત્ર નિહારી, એ. શ્રી ખરતરગચ્છ જાણિ દિણુંદા, શ્રી જિનસાણિકચ સૂરિકા, તાસ સીસ વાચક વરદાઈ, કલ્યાણુધીર કહાઇ. વિનેય તાસ વાચક પદધારી, કાંણલાલ હિતકારી, તે સદગુરૂના પ્રણમી પાયા, રથૈ કુશલધીર ઉવઝાયા, સંવત સતરે સે ગુત્રીસ, માહ વદ તેરસ દીસે, પાઁચમ ષંડ થયો હાં પૂરૌ, સેાઝિત નગર સનૂરા રે. શ્રી જિનચદ્રસૂરિ ગુરૂ રાજૈ, રચ્યો રાસ સુખકારી બે શિષ્ય પ્રસસાગર આગ્રહ કરિઝે, આ રચી વાત સુખ ધરિને એ દાન તણું અધિકાર દીપાઇ, કહીય કથા ચિત લાઈ ખે ઈમ જે દાન સુપાત્રે દેસ, વંતિ ફલ તે લહુચ્ છે For Private & Personal Use Only ૨ 3 ૫ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy