SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિમ [૨૧૨] હું હે. હાથીના હુ ગૈતાલવા, દેવકીસુત કમાલ, બાલક જનમ્યા તેહવેા, નામૈ ગજસુકુમાલ. જૈન ગૂર્જર કવિઓ ઃ ૩ ૧ (૧) ઇતિશ્રી ગજસુખમાલકી ૯ ઢાલ સંપૂર્ણ, લિખિત, જપર મધ્યે. શ્રી. સમત ૧૮૬૭ શ્રાવણ સુદિ ૧૧ લિપિકૃત્યા. પ.સ.૩-૧૭, ગુ.વિભ (૧૫૮૮) દેવકી છ પુત્ર ચોપાઈ [અથવા છ ભાઈ ચોપાઈ ] (૧) સં.૧૮૭૭ માધ સુદિ ૬, પ.ક્ર.૫થી ૬, ૩ટક, અભય, નં.૬૫૦, [હેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૩૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૧૭-૧૮, ભા.૩ પૃ.૬૯૨-૯૪. ‘ગુજસુકુમાલ રાસ' અને ‘દેવકી છ પુત્ર ચેપાઈ’ એક જ કૃતિ હોવાના પણુ સંભવ છે.] ૭૧૭. સાહિબ (વિજયગચ્છ ગુણુસાગરસૂરિ–દેવચ‘શિ.) (૧૫૮૯) સંગ્રહણી વિચાર ચોપાઈ ર.સ.૧૬૭૮[] વિષે ૬ સામ આદિ – સકલ જિગ્રેસર પાઇ નર્મુ, ઋષભ અંત વધુ માન, ચૌદહ સઇ બાવન સવઇ, ગણુહર નમું સુગ્યાન. * સ`ઘણુ સૂત્રથી ઉદ્ધર', કરૂ. ચઉ પહી છંદ, સતિનાથ સાનિધિ કરા, ચંપાવતી આનંદ. Jain Education International ૫ અંત – શ્રી વિજઇગછ ગુણસાગરસૂરિ, જ્ઞાનકિરિયા કરિ ઇ ભરિપૂરિ, તાસ થિવર મુનિવર દેવચંદ, તાસ સિષ્ય સાહિ. આણંદ. ૧૪ કલા ઉદધિ વાન અને વિત્ત, સંવત ઉત્તમ એત્તુ પવિત્ત, કિષ્ણુ પક્ષ હઠિ નંદા તિથઇ, સામવાર જોગ રવિ ત‰. ૧૫ સઘયણિ સૂત્ર વિચાર એ ચરી, ગુરૂ પરસાઇ મે ઉર્દૂરી, સ્વાપર સમઝ ને કાજ અપાર, રચ એહ ચાટસ્ મઝાર, ૧૬ ભણુ” સુનઈં અનુભવઇ વિચાર, સદઇ તે નર સમક્તિધાર, સાહિબકઉ સાહિબ તર તેહ, રત્નત્રય આરાધઇ જેહ. (૧) સં.૧૯૭૫ આસા જ સુદિ ૧૨ સેમ. ૫.સ.૫૬, જય પેા.૭૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૪૬. કૃતિમાં સંવતદ કે શબ્દો ચાર છે, તેમાંથી ત્રણુ શબ્દો કલા=૧૬, ઉદ્દષિ=૭ અને વિત્ત=૮ને આધારે ર.સં.૧૬૭૮ હાવાનું ગણ્યું છે, પરંતુ વાન' શબ્દ એમાં રહી જાય છે. ગુણુસાગર (જુએ આ પૂર્વે નં.૭૦૨)ના શિષ્યના શિષ્ય હેાઈ સમય આથી વહેલે ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy