SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રસેન [૧૮] જૈન ગુજરકવિએ : ૩ એટલે તે પ્રતિષ્ઠા વખતે તે હાજર હતા. તે જ ભદ્રસેન વાચક આ ભદ્રસેન હાવાના સંભવ છે. [નિશ્ચિતપણે આમ ન કહી શકાય.] (૧૫૪૪ ખ) ચંદ્રનમલયાગીરી ચાપાઈ [અથવા વાર્તારાસ લ.સ.૧૭૦૯ પહેલાં વિક્રમપુરમાં (વિકાનેરમાં) આદિ દુહા. સ્વતિ શ્રી વિક્રમપુરે, પ્રણુમી શ્રી જગદીસ, તનમન જીવન સુષકરણ, પૂરણ જગત જંગીસ. વરદાયક વર સરસતી, મતિવિસ્તારણ માત, પ્રભુની મન ધર માઘસ્યું, હરણુ વિઘ્ન સંતાપ. મમ ઉપગારી પરમગુરૂ, ગુણુ અક્ષર દાતાર, બંદી તાકે ચરણુયુગ, ભદ્રસેન મુની સાર. કિહાં ચંદન કહાં મલયાગરી, કહાં સાયર કહાં નીર, જિતું જિતું પડષ અવધડી, તિઉં તિઉ સહઈ સરીર. (પા.) કહીઈં તાકી વારતા, સુને સમે વરવીર. અંત – દુષ ગયા મન સુષ ભા, ભાગેા વિરહવિયેાગ, માતાપિતા સુત મિલત હી, ભયા અપ્રુવ યાગ. હા. કવિ ચંદનરાયા, કવિ મલચાગરી, ભિતકથજઇ પુણુબલડ હાઇ, તા સંજોવા હવઈ એઅેચ. (બીજી પ્રતમાં) રાજા બાલ્યા કત્યા કરૂં સેદાગરકું દ્દંડ, રાની ખાલી છેારિ ઘો, હમ તુમ પ્રીત અખંડ, સાદાગર છેડયો તમે, રાય રહ્યો સુખચેન, સપરિવાર સુખ ભાગવે, જાતિ કેંદ્ર સહિઅયન. જાય લઇ ક્રુનિ નિજપુરી, મિલે સજન સમ લેગ, ભદ્રસેન કહે પુણ્યતે ભએ સુવતિ ભાગ, Jain Education International ૧ For Private & Personal Use Only ૨. 3 ૧૯૫ ૧૯૬ ૨૦૧ ૨૦૩ (૧) ઇતિશ્રી ચંદન મલયાગરી તસ્સ સુત સાયર નીરા પ્રબંધ કથાનક સંપૂર્ણ સંવત્ ૧૭૨૨ વર્ષ માસિર વિદ૭ રવૈા પૂજ્યજી ઋષિશ્રી ૫ તેજપાલજી તત્શિષ્ય લિષત' મનેાહર. શુભ શ્રાવિકા પુણ્યપ્રભાવ ગુરૂભક્ત ખાઈ લછે. પઠનાથે. ૫.સ.૬-૧૬, અનંત. ભ. (૨) ઇતિ ચંદન મલયાગરી દૂહા સંપૂર્ણ, સં.૧૮૧૨ વરષે માગશર વિ ૧૩ ભગુવાસરે ૨૦૨ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy