________________
જીવનકીતિ ગણિ
[230] જૈન ગૂર્જર કવિએ : ૩
.
ચતુર્થાધિકાર: જંબુ ચતુષ્પદી સંપૂર્ણ, સં.૧૭૬૯ વર્ષ મૃગશીર્ષ માસે કૃષ્ણપક્ષે ત્રયાદસી તિથૌ રવિવાસરે પાટણ મધ્યે ઋ. શ્રી ૫ ઉત્તમ છ શિ. ઋ. વેલજી ઋ, કુશલચંદેન લિ. ૫.સ.૨૭-૧૯, સારી પ્રત છે, રા. પૂ.અ. (૨) સંવત ૧૯૨૫ રા. વષે શાકે ૧૭૯૦ પ્રવર્ત્ત માને માસેાત્તમ ઉત્તમ માસે ચેષ્ટ માસે કૃષ્ણ પક્ષે દ્વિતિય ૬ તિથી જીવવાસરે લપીકૃત શ્રીમત્તપાગચ્છ ૫. ગંભીરસાગરણ નાગોર નયર મધે. ૫.સ.૪ર૧૭, અનંત. ભ. (૩) સ.૧૭૨૯ શ્રા.શુ.પ શુ લ. વૃદ્ધ તપાગચ્છે વૃદ્ધશાખાયાં ભ. રત્નકીર્ત્તિસૂરિ સ્વશિ. સુમતિકીર્ત્તિ લ. પત્તનનગરે. ૫.સ. ૪૭-૧૩, પદ્મસાગર ભ. જૈ.શા. અમદાવાદ દા.૧૩ નં.૫. (૪) ૫.સ.૪૪, છેલ્લું ૪૫મુ નથી, જિનદત્ત ભં. મુંબઈ પે!.૮. (૫) પ્રત ૧૯મી સદીની, ૫.સ.૫૦, દાન. પા.૧૪ નં.૨૫૯. [મુપુગૃહસૂચી, ડેરૈનાસૂચિ ભા.૧ (પૃ.૫૮૭).
(૧૪૭૮) ગજસુકુમાલ ચાપાઈ સં.૧૭૦૩(૫) માહા
આદિ – ત્રિભુવનપતિ પુણ્ડતમા, વીતરાગ જસુ નામ, ઇષ્ણુ પદિ ગર્ભિત ઇષ્ટને કરૂં ત્રિકાલ પ્રણામ. ઇષ્ટ એષે કિંમ મિષ્ટ મુખે, આપે વચનવિલાસ, વિગરિ મિઠાઇ મુખ ધર્યાં, કિમ લહીઇ મીઠાસ. તિમ નેસીસરસામિના, પ્રણમુ. ચરણસરાજ, હેલા જીતી જિષ્ણુ, મેાહનૃપતિની ફોજ. તેડુ તણા ગુણ ગાયસ્યું, તાસ તણે! ગુરૂ એહ, સદા સુપૂત પિતા ભણી, ગવરાવે ધર નેહ. પેાતાના ગુરૂને નમું, વારવાર ધરિ પ્રીતિ, કીડીથી કુંજર કિયા, તે ગુણુ આવે ચિંતિ. બાંધ્યા કમ ખપે તપે, આગમવચન પ્રમાણ, નવાં ન ખાંધે સજની, તિણિ હુિથી નિરવાણુ. ઉપશમશાભા તપ તણી, જતીધરમ ધુરિ તંત, શ્રમપણાના સાર તિમ, સાખિ દિએ સિદ્ધ ત. અંત – ગજસુકુમાલ મહામુનિ આ ચૌધે રે ઉપસમને' અધિકાર સાંભલ ગુણુ એહુ જ ધરયા જીવમે રે પરમ રહસ્ય વિચાર. ૨ તીન ગગનિ રિસ સાંસ વિદુ મધ ઈકાદસી રે મૂલનક્ષત્ર ગુરૂવાર
Jain Education International
વદ ૧૧ ગુરુ
ખંભાતમાં
For Private & Personal Use Only
૧
3
૪
૫
www.jainelibrary.org