________________
સત્તરમી સદી
[૫]
કુશલલાલ વાચક
સાલહ સઈ ઈકવીસઇ વરસિ,શ્રાવણ સુદિ પાંચમિ શુભ દિવસિ. ૮૭ સધિ રચ્યઉ નિજમતિ અનુસારિ, જિમ ગુરૂમુખિ સંભલ્યઉ વિચાર, અધિકઈ આઉ ભાખ્યઉ જેહ, મિચ્છાદુડ હુઇયા તેહુ. ૮૮ પાસનાહ સ્વામી સુપસાય, ગુરૂશ્રી અભયધરમ ઉવઝાય,
તાસ સીસ મતિ હરખઇ ધણુઈ, વાચક કુશલલાભ ઈમ ભગુઇ. ૮૯ (૧) ૫. કુસલધીર ચેલા જગા લિ. તત્કાલીન, પ.સ'.પ, વીકા. (૨) ગા.૯૧, પાઠાંતરવાળી, પ.સ'.૫, વીકા. (૩-૪) ૫.સં. અને પ.સ’.૫ મહિમા, પે,૮૭,
(૧૦૦૨) તેજસાર રાસ [અથવા ચાપાઈ] ૨.સ.૧૬૨૪ વીરમપુરમાં આદિદુહા. શ્રી સિદ્ધાર્થ કુલતિલુ ચરમ જિબ્રેશર વીર પાગ પ્રણમી તસ તણા સેાવિન્નવસિરીર. જિનવરૂ શ્રીમુષિં ઊપદિસઉ* વિકલેાકસુત્ર કાજિ જિનપ્રતિમા જિન સારષી ભાષિ શ્રી જિનરાજિ પ્રતિમા જિનની જિન પરિ આરાહિ એકતિ અહિવિ પરવિ સુષ લહઈ ઈમ ભાષઈ અરિહંત, જિહર જિનવર આગલિÛ પૂરઈ જિકા પવ તેજસાર નૃપ તણી પર સુષ ભાગઈ સદેવ. ચ્યાર રાજ તિષ્ણુિઈ પામીયા પૂર્જા તણુઈ પ્રમાણિ સર્વારથ સિધિ અર્ધે લાહસિ શિવનિર્વાણુ.
અંત – શ્રી ષરતરગચ્છિ સહિગુરૂરાય, ગુરૂ શ્રી અભયધમ ઉવઝાય સાલહ સ† ચઉવીસિ સાર, શ્રી વીરમપુર તયર મઝાર. ૧૫ અધિકારઈ જિનપૂજા તણુઇ, વાચક કુશલલાભ ઈમ ભણુઇ, જે વાંચઈ નઈ જે સાંભલઇ, તેહના સદૂ મારથ ફૂલઇ. ૧૬ (૧) સ`.૧૭૮૯ રા.શુ૧પ દિને લખ્યા છઈઃ ૫.... કમલસાગર શિ. ખિમાસાગર શિ. ખુસાલસાગર ભાઇ ધનસાગરેણુ લ. હગ઼ાદપુર મધ્યે લખ્યા ઈ. પાર્શ્વનાથ પ્રસાદાત્. ૫.સં.૨૩-૧૪, જે.એ.ઇ. (૨) સાંતલપર મધ્યે લ, ૫.સં.૨૦-૧૨, રત્ન ભ`. દા.૪૩ ૧.૪૫. (૩) સુંદર અક્ષરવાળી પ્રત, પ.સં.૧૬, કૃપા. પેા.૪૫ નં.૭૮૮. (૪) સ`.૧૮૫૭ ફા.વ.૧૧ ગરંગપ્રમાદ લિ. કુચાર મધ્યે. ૫.સ.૨૧, જિ.ચા. પો.૮૧ ન.૨૦૩૯. (૫) સં.૧૭૬૭ જ્યે. શુ.૧૧ સલધારગચ્છે ભ. માનદેવસૂરિ પદે ભ. ભાવસૂરિ પદે ભ. હીરા
Jain Education International
For Private & Personal Use Only
૩
૫
www.jainelibrary.org