________________
અમેદશીલશિષ્ય [૬૬] જૈન ગૂર્જર કવિઓ: ૨ (૯૮૨) રાજુલ નેમિનાથ ધમાલ કડી ૬૫ લ.સં.૧૬૫૯ પહેલાં આદિ
ધમાલ જતિ સમુદ્રવિજઈ કે લાડીલા, તરણતઈ કિઉં ન જાઈ રે, મેરઉ કહ્યો અવગુણુ વસ્યઉ, પ્રીય તેરઈ મન માંહી મેરે પ્રાણ
પીયે રે નેમ. ૧ મુકતિ જાઈ દેઈ મિલે, રાજુલ અરૂ યદુરાયા રે, - જગિ જસુ જિનકઉ ગાઈયઉં, માલ નમઈ નિત પાયા રે. ૬૫
(૧) સં.૧૬૫૯ જેષ્ટ વદિ ૩, ૫.સ.૨, વિ.કે.ભં. નં.૪૫૩૬. (૯૮૩) શીલ બત્તીસી
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૦૫-૧૦, ભા.૩ પૃ.૮૦૭–૧૬. વીરાંગદ પાઈની રચના સંવત શા આધારે કોંસમાં આપી છે તે સમજાતું નથી.] ૪૭૫. સૌભાગ્યમંડન (ત. વિનયમંડનશિ.)
જુઓ જયવંતસૂરિ નં.૪૭૯. (૯૮૪) પ્રભાકર રાસ રસં.૧૬૧૨
તેહ તણઈ સાનિધિ કરી કહઈ પંડિત મહિરાજ ૧૦” એમ છે.
(૧) લ.સ.૧૬૧૬ વિનયભૂષણ શિ. રત્નભૂષણ લિ. કેશરવિજય ભં. વઢવાણ નં.૩૬. (વે.) .
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૭૫. ઉધૃત પંક્તિમાં “મહિરાજ' નામ હેવા છતાં કર્તા સૌભાગ્યમંડન કેમ ગણ્યા છે એ સમજાતું નથી.] ૪૭૬. હર્ષલાભ ઉ. (ગજલાશિ) (૯૮૫) અંચલમત ચર્ચા લ.સં.૧૬૧૩ પહેલાં
(૧) સં.૧૬૧૩ ફા. શુ.૧૧ જેમ લિ. ગજલાભ તેહના શિષ્ય હર્ષ. લાભ ઉપાધ્યાયે આંચલિયા ગુરૂનઈ કાન્તિ એ લિખ્યા છએ. અહે પિણ ઘણાઈ જાણુઉ છઉં. સં.૧૬૬૭ સાચઉરે. ૫.સં.૪, [?] ન.૨૧૮. (૨) (૨) પ.સં.૫, અભય. નં ૨૧૭..
પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૫-૯૬. નેધાયેલી પહેલી હસ્તપ્રતની પુપિકામાં બે લેખનસંવત કઈ રીતે આવેલ છે તે સમજાતું નથી.] ૪૭૭. અમેદશીલ શિષ્ય () સીમધર જિન સ્તોત્ર (વિચારસંયુક્ત) ૩૭ કડી ૨.સં.૧૬૧૩
ફાગણ શુદ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org