SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ માલદેવ [] જન ગૂર્જર કવિએ ૨ ૨૦૪૪. (૧૨) સં.૧૭૧૮ ફ.વ.૨ આસરાવા મળે મુનિ ધર્મચંદ લિ. જિ.ચા. પિ.૮૧ નં.૨૦૨૮. (૧૩) ૫.સં.૧૮, કૃપા.પ ૪૫ નં.૭૮૪. (૧૪) પ.સં.૧૪, પ્રત ૧૭મી સદીની, જિ.ચા.પિ.૮૦ નં.૨૦૦૮. (૧૫) પ.સં. ૧૦, અભય. નં.૯૦૫. (૧૬) ઇતિ શીલવિષયે પુરંદર કથા સમાપ્તા, સં. ૧૬ ૬૯ ભાદ્રમાસે શુદિ ૫ આગરા નગરે લિ. પૂજ્ય પૂરચંદ ઋષિ. શિ. કલ્યાણષિ . ૫.સં. ૨૫-૯, આગ્રા ભં. (૧૭) ઇતિશ્રી શીલ વિષયે પુરંદર નૃપ કથા...ચઉપાઈ સમાપ્તા. સં.૧૮૪૦ ચૈત્ર વદિ પંચમી દિન ગુરૂવારે. આગ્રા ભં. (૧૮) સં.૧૬ ૮૩ વષે. શ્રી સુમતિચન્દ્રસૂરિ વિજયરાજ્ય વાચનાચાર્ય શ્રી વિનયસાધુ શિષ્ય ચારિત્રવિમલેન રાસડયં લિખિત સ્વવાચનાય. પ.સં.૧૬–૧૫, લીં.ભં. (૧૯) સં.૧૭૧૭ લિ. ૫.સં.૧૩-૧૭, લીં.ભં. (૨૦) સં.૧૬૫૨ દ્વિતીય અષાઢ શુદિ દ્વિતીયા રવૌ દિને......રીશ્વર વિજયરાયે વા. શ્રી ૫ માણિજ્યચન્દ્રગણિ તત્ શિ. પં. વિનયચન્દ્રમણિ તત્ શિ. ઋષિ શિવચંદ્ર લિ. પ્ર.કા.ભ. [કેટલોગગુરા, મુપુગૂ વસૂચી, લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦, ૨૪૪, ૪૪૬, ૬૧૮).] (૯૭૫) ભેજપ્રબંધ પંચપુરીમાં આદિ- જાસુ અલક્ષ ૨૫ જગિ, મનિ ધ્યાવઉં ભગવંત, રાજ ભેજ કથા કહઉં, સુનહુ સવઈ તુમ્હ સંત. દેવી પ્રગટ સરસતી, વાણી દેઉ રસાલ, તસુ પ્રસાદિ શ્રી ભેજકઉ, ચરિતુ કહઈ કવિ માલ. સજજન પંડિત રસિકકઉ, કથા સુણાવઈ એહ, ચતુરિ નારિ રંજઈ કિસહિ, જઉ પ્રિયકઉ ન સનેહ, ગુરૂ બિનુ મરમુ જનિયઈ, ધરમ કરમકઉ સર, બિનુ જ્યોતિષ કે કહિ સકઈ, ચંદ્રસૂર્યકલ પર્વ. પ્રીતિ નહીં જોબન વિના, ધન બિનુ નાહીં ઘાટ, માલ ધર્મ બિનુ સુખ નહીં, ગુરૂ બિનુ નાહીં વાટ. ગુરૂ દીવઉ ગુરૂ હિમકિરણ, ગુરૂ દિયરુ ગુરૂ દેહ, અ૫હ પરહ પરંપરહ, જેણિ પયાસિય ભેઉ. બલિહારી ગુરૂ આપણુઈ, દહાડી સઉ વાર, પત્થર ફેડિવિ દેવ કિય. કરત ન લાગી વાર. સુગુરૂ વચન દીવઉં જિસઉં, હિયડઈ નવા ઉજાંહ, પસુય પમાણિહિં લેયણિહિં, જગિ અંધારઉં તાંહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy