________________
૭૪
૭૫
ર૦
૯૮
૧૦૪
સાઉદેવ
[૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ પરતિય માલ ન રાચિએ કરહિ જ કપટ સનેહ બાહિર સોનાને ભરમ ભીતર પીતરિ એહ. માલ રૂપ પરનારિકે દેષિ પુલાવ ન ચિત્ત એ નિશે વિશવેલિફલ, ખાંડ ગલેફે મિત. રૂચિ અરૂચિ હુઈ દુવિધે સીસ ઘુમાવણ હોઈ અરૂચિઓ સંત મહંત રૂચિ વિરલા જાણે કે ઈ. જ સંપે તો પ્રાહણે જ શ્રાવણ તાં મેહ જાં સાસુ તો સસરો જ જોબણ તાં નેહ. કોઈ ન દેખ્યા હી ગમે, અનદેખ્યા હિ કેય, દેખ્યા અણદેખ્યા કેઈ સુજણચિત્ત હરિ લેય. રણે વાસો પિએણું સ્યું, વિધિ એતલે કરિજજ ધણ કણ કંચણ આલવણ, જે ભાવે તો દિજજ. અતિ પ્રીતમ જે વિરે તો ન મરણે જાઈ
હિયડા સાવરસિંગ યે દિન દિન નિથુર થાઈ. સેરઠા – પાણી તણે વિયોગે કાદમ હી ફાટે હીઓ
ઈમ જે માણસ હેઈ સાચે નેહે તે જાણીએ. ઍ વાલ વિયોગ પાણીવાફિણિ નીસરે
સાચે નેહે તે જોઈ જે લોયણ લાહી વહે. દુહા – જાં સાંજણ તાં નેડ જગિ અગે નયણહ. ભલા ભલેરા વિસરે ઉંઝર થિયા વણહ.
૧૦૯ શીખ કહ્યાથી માલ કહે ઉત્તમ કહે ગુણ દીઠ કબહિ ઉનાલે વસ્ત્ર કહું રંગ ન ચડે મજીઠ.
૧૨૬ માલ ન ગુણ છાંને રહે નિંદહિ જે મતિમંદ લઈ કુંડે કરિ છાઈએ છિ રહે કિતિ ચંદ.
૧૪૮ વસ્ત્ર વિભવ વિદ્યા વચન વધુ સુંદર આકાર
માલ જિહાં તહાં માનીઈ, જહ હેહિ પંચ વકાર. ૧૪૯ ગાથા – ખીરસ સકરાએ દાણ સૂયણસ્સ સંસો
કસ ન ભ પડિહાય પૂગેય નાગવલ્લી એ. માલ જે કરત વ કીજીએ એ તો જાણીએ આપ સાધુ ન ચેર ન કાહલે પાપી સંકહી પાપ.
૧૯૯ વૃદ્ધ તણી જે નારિ અરૂ, દીવહિ (દીવટ) હુવે સમાન
૧ ૦૫.
૦
૧૫૩
૧ ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org