________________
હીરકલા
| [૪] જૈન ગૂર્જર કવિએ ૨ તાસ ભણુણ વિધ કહીય જિનેસ, તે તુહ સુણી કÉ લવલેસ. ૩ અંત - જિનસાસન જિનપ્રતિમા નર્મ, સિવસાસન હરિમંદિર રમે,
મુસલમાન માનેં મહિરાબ, પૂછો લુંકા તુહ કુણુ જાબ. ૮૩ નવિ જિન નવિ સિવ નવિ તૌરકી, મત માંડયો સહુએ મન થકી, ન ગમે આગમ વેદ પુરાણ, ઉતર આપે ગલ પુરાણ. જિનપ્રતિમા પૂછ દ્રપદી, તિહાં લુકને ઉત્તર સદી, તિણ તે પૂછ પરણુણ ભણી, સુયાભર કરણી ઘણી. ૮૫ જધાચારણ જે અણગાર, તિહાં કહૈ લબધ તણે ભંડાર, ઇમ જે ભાખીને સૂત્ર ઈહાં, પાપી કહૈ અત્ર તિહાં. ૮૬ ખંડવો શક્ર સ્તવન યકાર, ખંડવો પડકમાણે આયાર પંડયા આગમ અંગ ઉપાંગ, તે નરને નવિ કીજે સંગ. ૮૭ મુખ બેલે એ સૂત્ર ઉદાર, અક્ષર કાના માત્ર મઝારિ, ઉછઈ ભણતાં હેઈ અતિચાર, તે પડિકમિલૈ સુણે વિચાર. ૮૮
હુકે એ ઊખાણે રહ્ય, અક્ષર કાન્હાઈ પણ લહ્યો, માહા આના વા દેષ ન કોઈ, પાખંડિયા ઈમ પ્રગટયા જોઈ. ૯૦ ઈણ મતરી સંભલ વાત, ગુજજરદેસ અમદાવાદ, લુક લેહે તિહાંકિણ વસે, મુનિવર પરત લિખે અહનિસૈ૯૧ પુસ્તક લિખી લિધે મુહમદી, સુખઈ સમાધઈ વસઈ તિહાં સદી, એક દિવસ નિસુણે તસુ વાત, લિખતાં પાના છેડ્યા સાત. ૯૨ મુનિવર પારતિખ દેખી ચુક, લુક હાથિ પેઠકી ભુખ, રીસાણે લેહે મન માંહિ, લંકા મત માંડવ્યા તિણુ ઠાઈ. ૯૩ સંવત પનરહ સઈ અઠે તરઈ, જિનપ્રતિમા પુજા પરહરે, આગમ અરથ અવર પરિહરઈ, ઈણ પરિ મિથ્યામતિ સંગ્રહ. ૯૪ લખમસીહ તસ મળિયો સીસ, વક્રમતી ને બહુલા રીસ, બિઉ મિલી નિષેધઈ દાન, વિનય વિવેક આણે ધ્યાન. ૯૫ ૫નહર ચેત્રીસૈ સમેં, ગુરૂ વિણ વેશ ધરી અનુક્રમઈ, સંધ માહિ તિણ કારણ નહીં, વીતરાગ ઇમ બેલે સહી. ૩૬ પરંપરા નવિ જાણે નાથ, જે કિમ લહૈ જિનસાસણ કામ, વિણ પરંપરા ન લાભઈ ધરમ, કહિ અનુજોગ સૂત્રના મમ. ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org