________________
ધમભૂતિસૂરિશિ.
[૩૨]
જૈન ગૂજર કવિઓ: ૨
–
સરસ વચન દિઉ મુઝ સરસતી,તુમ્હે નામિ સર્વિ સુખસ પતિ, સરસતિ નામિઇ નિ`લ મતી, સંગતિ સરામણજીજિ સતિ. ૨ સા સરસતિનŪ પ્રણમી કરી, બાલિસિ કરમ તણું હું ચરી, કરમ તણુ બલિ ત્રિભુવન ધણું, કીચણુ કહિ હુ કેતુ ભણું. ૩ અંત – કુણુ સંવત નઈ કીઇ માસિ, કહી કથા મનનઈં ઉલ્હાસિ; સવત સાલ ત્રેવીસેા જાણિ, ચૌદ અઠયાસી શકે વખાણી. ચિત્તહરણ વારૂ ચૈત્ર માસ, સેવક કહઇ જનની પૂરઈ આસ, રિંતુ વસંત વણુરાજી કંથ, એણુઇ માસિ ચીફ એ ગ્ર'થ. ૯૧ હઠિ તણી તિથિ નઈં રવિવાર, ઇષ્ણુઇ દિન રાસ નીપા સાર, કર જોડિ કવીયણુ કહઈ સાસ, ભણતાં સુણતાં પુર્હુતી આસ. હર એવ દણીકષ્ટિ સુગુરૂ સુજાણ, શ્રી દેવશુપતિસૂરિ ઉદય ભાણુ, તાસ સીસ પડિત ગુણનિલૂ, શ્રી જયસાગર મુનિસર વિલૂ. ૯૩ તાસ સીસ કર જોડી કરી, સિદ્ધસૂરિ પલણુઈ એડ ચરી, પ્રાપતિયાના રાસ ઉદાર, ગુણતાં ભણુતાં હુઇ સાર. ૯૪ જે ભાવદ્ય ભવિષણિ નિતુ ભણુ, નિતુ સુખસંપતિ હુઇ તેહ તણ',
સડકટ સયલ તેહુ ધરિ ટલઇ, સહી મનવ`ષ્ઠિત અફલાં લઈ. ૨૯૫ (૧) ઇતિ પ્રાપ્તવ્યક રાસ. ઋ. ૫ ક્રીકાજી ચરણુપ્રસાદાત્ લ. ઋ. માંડણ પડના. પ.સ.૧૨-૧૪, ડે.ભ, દા.૭૧ ન.૪ર. (૨) સ૧૬૩૨ વર્ષ આષાઢ શુદિ ૧૩ લિ. દ્વિવંદણિકગ છે. ભટ્ટારકશ્રી દેવગુપ્તસૂરિ... ૫.સ.૧૦-૧૪, રા.એ.સા. ખી.ડી.૭ નં.૧૯૬૮. (૩) ઇતિશ્રી સવદત્તકથા સંપૂર્ણ સં.૧૯૬૭ વર્ષે આાસે સુદિ ૯ શુક્રે. ૫.સં.૮-૧૫, હા.ભ. દા.૮૨ નં.૬૯. (૪) ઇતિશ્રી પ્રાપતીને રાસ સં.૧૭૧૭ આસેા શુ. ૧૧ લિ. . રૂપજી ઋ. ખતજી સપઠેના અહમદપુર મધ્યે લિ. ખતજી (આમાં ઋષિના નામ પર હરતાલ છે. લખનાર ઋષિએ કર્તાના નામની કડીએ મૂકી દીધી છે.) ૫.સ.૧૨-૧પ, ખેડા ભ, દા.૬ ૧.૨૮,
[પ્રથમ આવૃત્તિ ભા.૧, પૃ.૨૦૦-૦૧ તથા ૨૦૫-૦૭, ભા.૩ પૃ. ૬૭૩-૭૪ તથા {૭૭-૮૦. ‘અમરદત્ત મિત્રાનંદ રાસ' પહેલાં દેવગુપ્તસૂરિશિષ્યને નામે મૂકી પછીથી એના કર્તા સિદ્ધિસૂરિને જ ગણ્યા છે.] ૪૫૬, ધમમૂર્તિ સૂરિશિ. (આં.) (૯૩૮) વિધિ રાસ ૧૦૧ ગા. ર.સ.૧૬૦૬ ભા.શુ.૧૧ પિરાજપુરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org