________________
સિદ્ધિસૂરિ
[૩૦] જૈન ગૂર્જર કવિઓ : ૨ તિહાં એ રાસ સદા જયકાર, જય જય કવિ જયજયકાર. ૭૯ સિંહાસનબત્રીસી તણે, રો રાસ ઉલટ થયો ઘણે, ભણતાં સુણતાં નવનિધિ મિલી, સવિહું જનની આસ ફલી. ૮૦ આણું અતિ ઘણું ઉલર્ટિ અંગે કહી કથા તે મનને રંગે,
પભણ હરસ ધરી સિદ્ધસૂરિ, એહ કથા સુણતાં દુખ દૂરિ. ૮૧
(૧) પ.સં.૪૬–૧૫, છેલ્લું પત્ર નથી, સારી પ્રત, વી.ઉ.ભં. દા. ૧૭. (૨) પ્રે..સં. નં.૩૧ (વે). (૩) પહેલી કથાની પ્રત, પ.સં.૪– ૧૪, ખેડા ભં. દા.૭ નં.૬૪. (૪) લિ. મેંતીસાગરગણું પં. મેહનજી વાચનાર્થ. ૫.સં.૨૨–૧૪, ૧૫ કથાવાળી પ્રત, ખેડા ભ. દા.૭ નં.૬૩. (૫) ઇતિ સિંહાસન દ્વાત્રિશિકાયાં પદમિક્તા ભજસિંહાસન સ્થાપન વિધિ પૂર્વોક્ત ચરિત્ર-પ્રકટીકરણ દ્વાન્નિશત્તમા કથા સંપૂર્ણ. સં.૧૭૫૦ વર્ષે વિશાષ શદિ ૧૫ દિને અક્કે વાસરે પંડિત રામવિજયગણિ તત શિષ્ય ગણિ પ્રેમવિજય લિપિતા શ્રી મંગલપુરે. પ.સં.૪૮-૧૫, માં.ભં. (૬) ખં. ભં.૧. [મુપુગૃહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૬૧, ૬૨૭, ૨૮).] (૯૩૬) કુલ વજકુમાર રાસ ૨.સં.૧૬૧૮ શ્રા.વ.૮ રવિ આદિ– .
વસ્તુ. દેવિ સરસતિ દેવિ સરસતિ સુમતિદાતાર, ત્રિભુવનિ જનમનરંજની ઋદ્ધિ વૃદ્ધિ બહુ બુદ્ધિ દાતાર, કવિમુખકમલ-નિવાસની વિબુધ જન વિસુહાં વિખ્યાત. તાસ ચરણ પ્રણમી કરી, કહિશિ રાસ રસાલ, કુલદવજકુમર તણુ સહી, ગુણ બોલેશ સુવિહાલ.
ચઉપઈ. પ્રણમું સરસતિ સુમતિદાતાર, જેહ નાંમિં ત્રિભુવન જયકાર, ભૂતલિ ભગવતિ તું ભારતી, મને હર તું મહાસતી. તૂ જગદંબા જ્ઞાલાધુરી, તું અંબા તૂ કવિસંકરા, તૂ તારા ત્રિપુરા તલા, તૂ બાલા ભૈરવ કકલા. ચામુંડા ચુસકી દેવિ, સુરનર કિનર સારઈ સેવ, તાસ તણું પય પ્રણામ કરી, બોલેશ કુલદવજ ફેયર ચરી. ૪
પહિલું સરસતિ પય નમી, લેઈ ગિરૂયા ગુરૂનામ, કુલદવજરાય તણાં સહીં, બેલેશ ગુણગ્રામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org