SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયકુશલશિ. [૩૪] જૈન ગૂર્જર કવિએ ધનધન મૃગદવજ મુનિરાય, પણ ઉઠી પ્રણમું પાય, તસુ નામઈ નવઈ નિધાન, પામી જઈ સુષસંતાન. ખરતરગચ્છ સહગુરાય, શ્રી પૂર્ણ ચંદ્ર ઉવ ઝાય, તસુ સસ સદ્ સુવિચાર, ઇમ બોલઈ પદમકુમાર. ૮૫ (૧) સાહા હાંસા પડનાથ. ૫.સં.૩-૧૯, લે. પાટણ દા.૩ નં.૫૧(૨) ડો.અ.ભં. ભાવનગર નં.૫૯. (3.) (૩) પ.સં.૪, મુકનછ સં. (૪) શા. તેજપાલ લાલિણ લિખત. સં.૧૬૬૧. વિ.ધ.ભં. [હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૪૬૮).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૬૨, ભા.૩ પૃ.૯૩૭–૩૮.] ૬૧૮. વિજયકુશલશિ. (ત. વિજયદેવસૂરિ–વિજયકુશલ) (૧૩૩૫) શીલરત્ન રાસ ૨.સં.૧૯૬૧ આરંભ સામેરમાં ને પૂર્ણ મગશીજી તીર્થમાં અંત – માલવદેશ મનહરૂ, દીકિ મેહિ મન, શેલડી સ્માલ્ય ગોધુમ ઘણું, એહવઉ દેશ તન્ન. શ્રી મગસી પાસ પસાઉલિ, કીધઉ રાસ રતન, ભવિક જીવ તમે સાંભલી, કર શીલજતન. સામેર નગર સેહામણું, નયર ઉજાણું પાસ, વાડી વન સર શોભતું, છતાં છિ દેવનીવાસ. આરંભ૩ આદર કરી, શીલ તણુઉ ઊપદેશ, મદન તણુઉ મદ આપવ, દુહભવ્યઉ વાલી વેસ. સંવત સેલ એક(સ)ઠિ, કીધઉ રાસ રસાલ, શીલ તણું ગુણ મિં કહી, મુકી આળપંપાલ. નામ ઠવ્યું મેં રાસનું, શીલરત્ન નાગરરાસ, ભણતાં નવનિધિ સંપજિ, સુણતાં લીલવિલાસ, તપગચ્છનાયક ગુણનિલઉ, શ્રી હીરવિજય સૂરી, મહામંડલ મહા દીપતઉ, જિમ તારા મહીં ચંદ. તાસ પાટ સુલંકરૂ, વિજયસેન સૂરદ, ન્યાયનિધિ નિપુણપણિ, જીત્યા વાદીર્વાદ. શિલાંગરથ શિરોમણી, શ્રી વિજયદેવ સુરીરાય, જિમજિમ દરસણ દેખી ઇ, તિમતિમ આણંદ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy