SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૧]. ભાવન વિબુધ પુષ્ય દક્ષ આઈ, પંડિત દેવ જ જગિ જંણી, તાસ સીસ કર જોડી કહઈ, સુકન ભણતાં સવિ સુષ લહઈ. ૪૮ ભણતાં સવિ લહીઈ રિદ્ધિ, એ ભણતાં પાંમઈ વલી બુદ્ધિ, જયવિજયનઈ પરમાણંદ, ભણતાં ગુણતાં સદા આનંદ. ૪૯ (૧) સં.૧૬૭૫ ફ.શુ.૭ બુધે પાડલા ઇટાવાલના ગ્રામત પંચોલી સહાસલ ગૃહ લિ. પં. શ્રીપાલગણિ શિ, પં. જીવરાજેન પ.સ.૧૩-૧૫, જે.શા. દા.૧૩ નં.૪૭. (૨) સં.૧૬૮૪ વૈ.વ.૧૦ શનિવારે ખંભાતિ ન મેઢ ચાતુરવેદી રા. મેઘજી લ. પ.સં.૧૧-૧૫, ડે.મં. દા.૭૦ નં.૧૦૪. (૩) પ.સં.૮-૧૬, જૂની પ્રત, વિ.કે.ભ. (૪) પ.સં.૧૦-૧૭, જૈ.એ.ઈ. નં.૧૩૩૭. (૫) જયકમલગણિના લિખિતું. ઉદયપુર યતિ ભંડાર. [મુપુગૃહસૂચી.] પ્રકાશિતઃ ૧. આનંદ કાવ્ય મહૌદધિ મૌ૭. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૪, ભા.૩ પૃ.૮૮૧.] ૬૧૫. ભાવરત્ન (ત. હેમવિમલસૂરિ-અનંતહંસ (નં.૨૦૪)–હીર હંસ-વિનયભૂષણ–રત્નભૂષણશિ.) (૧૩૩૨) કનક શ્રેષ્ઠીને રાસ ૫૦૬ કડી .સં.૧૬૬૦ બીજા આસો વદ ૭ રવિ આદિ- સૌભાગ્યસુંદરસૂરિ પટ્ટે ધર્મરત્નસૂરિ ગુ. દૂહા. વિમલ વાણિ વાણિ દીઓ, કવિજન પૂરે આસ, હંસવાહિની ગજગામિની, દેવે બુદ્ધિપ્રકાશ. તું ભારતિ તું ભગવતી, તું શારદ વિખ્યાત, વાસરિકોમારિકા, તું છે વિદુષી માત. બ્રહ્મચારિણું તુંહ જે કહિ, બ્રહ્માણી બ્રહ્માણી, ભાસ્થાને શ્રુતદેવતા, તે ગૌરી ગુણખાંણિ. એ ષોડશ નામે સ્તવી, તું માતા અભિરામ, કામિક સેવક પૂર, વર માંગું ધરી હામ. શાસનદેવતા દેવ સવિ પ્રણમી તેહને પાય, રાસ રચું રૂલીયામણે, કનકસેઠિ ગૃહીરાય. કવણું દેસ તે કિહાં દૂઉ, કિમ રાખ્યું તેણે નામ, અવિચલ કરણ સ્યાં કર્યા, તેહનું કેવું ઠામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy