________________
સત્તરમી સદી
[૩૭૧]
સમયસુંદર ઉપા.
મોરા લાલ, નાભિરાયાં કુલચંદ, મરૂદેવી માતા ઉર ધર્યો-૧ મા. (૧) અપૂર્ણ, મારી પાસે. ૯ પાર્શ્વનાથ જિન પંચકલ્યાણક સ્ત, ૫૧ કડી ૨.સં.૧૬૫૬
વૈ.સુ.૩ જેસલમેરમાં આદિ – પુરિસાદાણું પરગડ, જેસલમેર જિણંદ,
પંચ કલ્યાણક તેહના, પભણિસ પરમાણંદ. જિનવરના ગુણ ગાવતાં, લહિયઈ સમકિતસાર, ગોત્ર તિર્થંકર બાંધિયઈ, લહુ તરિયાઈ સંસાર. રાગ ભેદ રશિયામણું જાણુઈ ચતુરસુજાણ,
ભાવ ભગતિ ગુણ ગાવતાં, જીવિત જનમ પ્રમાંણ. અત –
રાગ ધન્યાસિરી. ઈમ થુષ્ય જેસલમેરૂમંડન, દુરિતખંડન સુભ મનઈ, રસ કરણ દરસણ તરણિ વરસઈ, આદિ જિણ પારણ દિનઈ.૫૦ જિનચંદસૂરતિ સકલચંદન મૃગમદા કેસર કરી,
પ્રહ સમસુદર પાસ પૂજઈ, તેહની ધન્યાસિરી. ૫૧ (૧) ૫.સં.૧–૧૧, મારી પાસે.
૧૦ + તોથમાલા સ્ત, આદિ- શ્રી શેત્રુંજે ૪ષભ સમોસર્યા, ભલા ગુણભર્યા રે,
સીધા સાધુ અનંત, તીરથ તે નમું રે. અંત – શેત્રજાની કેરણી નવાનગરમાં રે, શ્રી રાજસી ભરાવ્યા બિબ, તી.
તીરથયાત્રા ફલ તીહાં હે મુજ ઈહાં રે, સમયસુંદર કહે એમડી. (૧) મારી પાસે. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૮૧).]
પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૫૮૫. [૨. જૈન કાવ્યપ્રકાશ ભા.૧. ૩. અભયરત્નસાર.]
૧૧ [+] સાચેરમંડન વીર સ્ત. ૨.સં.૧૬૭૭ માહ માસ આદિ– ધન્ય દિવસ મેં આજ જહા, સાચે રે મહાવીરજી, અંત – ઈમ નયરશ્રી સાચેરમંડન, સિંહલંછન સુખકરે.
સકલાપ મૂરતિ, સકલ સૂરતિ માત ત્રિશલા ઉરિ ધરો, સંવત સેલે સે સત૨ માસ મનેહરો, . વીના પાઠક સમયસુંદર પ્રગટ તું પરમેસરે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org