________________
સમયસુંદર ઉપા. [૫૪] જૈન ગૂર્જર કવિઓ: ૨
વ્યાપારઈ વા યઉ ઘણું, પ્રગટયઉ પુણ્યપ્રકાસ. અંત – ખંડ બીજે ઢાલ ૭મી રાગ ધન્યાસિરી સીતારામની ચાઈ
એહની ઢાલ.
અનુકંપા ઉપર કહ્ય૩, ચંપક સેકનઉ દ્રષ્ટાંતિ રે, અનુકંપા સહુ આદરઉ, એહથી છઈ મુગતિ એકાંત રે. કે. ૧૪ સંવત સેલ પંચાઈમઈ ઝાલર માટે જોડી રે, ચંપક સેઠની ચઉપઈ અંગિ આલસ નઈ ઉંધ છેડી રે. કે. ૧૫ શ્રી ખરતરગચ્છ રાજીયઉ, શ્રી જુગપ્રધાન જિણચંદે રે, પ્રથમ શિષ્ય શ્રી પૂજ્યના, સકલચંદ મુણિ દે રે, કે. ૧૬ સમયસુંદર શિષ્ય તેહના તિણ ચઉપઉ કીધી એહ રે, શિષ્ય તણુઈ આગ્રહ કરી જે ઊપરિ અધિક સનેહ રે. કે. ૧૭ નરનારી રસિયા હુસ્મઈ તે સાંભલિસ્વઈ સદા આવી રે,
સુઘડ સુકંઠી બે જણા, વાચ ભલી વાત છણાવી રે. કે. ૧૮ (૧) સં.૧૭૪૯ વર્ષ અશ્વયુજિ માસે શુ.૧૨ મેડતા મથે લે. ૫.સં. ૧૫–૧૬, ગો.ના. (૨) પ્રથમ ખંડે ઢાલ ૧૩ સર્વગાથા ૩૪૪ દ્વિતીય ખંડે ઢાલ ૮ ગાથા ૧૬૩ સર્વગાથા ૫૦૭ છે, લોક સર્વસંખ્યા ૬૫૧ છે, સં.૧૮૬૭ શાકે ૧૭૩૩ ફા. શુક્લ એકાદશી ભૌમવારે ઉ. જયસૌભાગ્યગણિ શિષ્ય ઉ. ચારિત્રૌદયગણિ શિષ્ય પં. યુકતજય વિ. શ્રી શિણધરી મધે. ચતુર્માસ ચક્રે શિષ્ય ધમ્મવિલાસ વાચનાથે હેતાર્થ લિષી છે. પ.સં.૧૪-૧૫, અનંત ભં. નં.૨. (૩) સં.૧૭૨૩ ઉ.વ.૧ કનકનિધાન શિ. હરવર્દન લિ. પ.સં.૧૩, જિ.ચા.પિ.૮૫ નં.૨૨૬૧. (૪) સં.૫૭૪૮, પ.સં.૨૫, ક્ષમા. નં.૧૯૩. (૫) ખેતસી એગ્યું કેટ મધ્યે. પ.સં.૧૧, પ્રત ૧૮મી સદીની, જિ.ચા. પિ.૮૫ નં.૨૨૪૨. (૬) ૫.સં.૧૬, જિ.ચા. નં. ૨૨૪૩. (૭) પ.સં.૧૧, જય. પ.૬૮. (૮) ૫.સં.૮, અભય.પિ.૧૫ નં. ૧૫૯૯. (૯) સં.૧૬૯૫ ફા.શુ.૧૪ શ્રી ભદ્દાણયામેં શ્રી સમયસુંદરી પાધ્યાય શિ. પં. મેઘવિજય ગણિના લેખિ પં. શંકરાચાર્ય શિ. પં. શુભકર વાયનાથે. પ.સં.૧૪-૧૫, જશ. સં. નં.૧૫૮. (૧૦) સં. ૧૭૬૫ રાજનગર મધે પં. કનકવિમલ મુનિના લિ. ૫.સં.૨૯-૧૧, રત્ન ભ. દા.૪૩ નં.૫૩. (૧૧) સં.૧૭૮૪ વૈ.શુ.૧૩ ફલવદ્ધ પુરે. પ.સં.૧૦, અભય. નં.૧૫૮૯. (૧૨) પારેવડા મથે પં. હવે વિમલ લિ. અંતપત્ર, અભય. (૧૩) પૂર્વોક્ત ગાથા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org