________________
જૈન ગૂર્જર કવિઓ: ૨
સમયસુંદર ઉપા. [૩૪]
ગંધ–એ ગીતની ઢાલ.
સાતમી ઢાલ પૂરી થઈ રે સાંભલ એકમન્ન ચોથે ખંડ પૂરો થયો રે સમયસુંદર સુવચન. –સર્વગાથા ૨૨૦ દેવલિમહિમાવણને નામ ચતુર્થઃ ખંડઃ હિવ બેલું ખંડ પાંચમો પાંચ મિલ્યા જસવાદ પાંચા માંહિ કહીયે પરમેસર-પરસાદ. સીતારામ દૂ વલી આગે ચાલ્યા ધીર,
દંડકારણ્ય વને રહ્યા, કન્ઝરવાને તીર. (પાંચમા ખંડની દેશીઓ) ઢાલ ૧ રાગ કેદાર ગોડી. આ જુહારો રે, અજારો પાસ, મનની
પૂરે આસ-એ ગીતની ઢાલ. ૨ સુણે રે ભવિક ઉપધાન વૃતાં વિણ કિમ સૂઝે નવકાર-એહ
સ્તવનની ઢાલ. (આ કવિનું પોતાનું સ્તવન છે.) ૩ રાગ મારૂણી. તારા કીજે મહાકાલાલ, દારૂ પીજે , પડવે પધારો મહાકાલાલ, લસરક લે છે.તેરી અજબ સૂરતિ
હાં કે મનડે રં રે લોભી લંજ્યા–એ ગીતની ઢાલ. ૪ સેહર ભલો પણિ સાંકડે રે, નગર ભલે પણિ દૂર રે, હઠીલા વયરી; નાહ ભલે પણિ નાન્હડે રે, આવિઓ આવિ જોબનિયાંકે પૂર રે-હઠીલા વયરી. હીરો રે હરપાલદે રે લોલ–એહની
ઢાલ. નાયકાની ઢાલ સરિખી છે પણિ અકણી લહરકે છે. ૫ રાગ મારૂણી. માઝિરે બાબા વીર ગોસાંઈએ ગીતની ઢાલ, ૬ રાગ બંગાલે. ઈમ સૂણું દૂત વચન, કોપી રાજા મન-એ
મૃગાવતીની ચોપઇની બીજા ખંડની દસમી ઢાલ. ૭ જગે છે ઘણાય ઘણેરા, તીરથ ભલાય ભલેરા–એ સ્તવનની ઢાલ.
એહવે સાતમી ઢાલ, પૂરી થઈ તતકાલ, સમયસુંદર ઈમ બોલે, સીતાને ન કે તલે. પાંચમો ખંડ રસાલ, પૂરો થયો સાત ઢાલ સમયસુંદર કહે આગે, કહતાં દિન ઘણું લાગે. –સર્વગાથા ૨૪૮ સીતાસં હરણ નામા પંચમઃ ખંડ:
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org