________________
સમયસુંદર ઉપા. [૨૪] જૈન ગૂર્જર કવિએ ર
, શ્રી જિનકુસલ સરીસરૂ, સુણિ મોરી અરદાસ, મુઝનઈ આલસ ઉપજઈ, મતિ પણિ નહીં પ્રકાસ. ઉદાસીન મન માહરું, કહે કીમ કીજઈ ડિ. તું સદગુરૂ જગિ જાગતા, પૂરઈ વંછિત કેડિ. પરતે એક મઈ પિષીઉ, નગર મરેટ મઝાર, મેહ મા વૃકે તુરત, ઈમ અનેક પ્રકાર તેણુઈ તુજનઈ મઈ પ્રાર, સમરથ સાહિબ જણિ, મઈ બીજે ખંડ માંડીઉ, તું શિધ્ર ચાડિ પ્રમાણિ. ૪
ઢાલ ૧૩ રાગ ધન્યાસી દીઠે રે વામકે નંદન દીઠ એ દેશી. સીલ પાલઈ રી સુધ સીલ મૃગાવતી પાલઈ સુખસમાધિ વસઈ લેક સઘલા, ભય ઊપજતાં ટાલઇ રી. સુચંડપ્રદ્યોતકટક પડિલે બાહિરિ, વેરી સંગ્રામ ન હેઈ, ઉદયનકુમર મૃગાવતી રાણું, નગર માંહિ સહુ કોઈ રી. સુ. સીલપ્રભાવઈ સંકટ ટલઈ સઘલાં, સીલ સદા સુષ હેઈ, સીલરતન રાષો રૂડી પરિ, સીલઈ નવનિધિ થાઈ રી. સુજગપ્રધાન જિનચંદ્ર સૂરીસર, જિનસિંઘસૂરી જસવાદ, બીજો ખંડ ચડિઊ પરમાણિ સકલચંદ સુપ્રસાદિ રી. સુતેરમી ઢાલ રાગ ધન્યાસી, સુણતાં આણંદ પાવઈ, બીજે ખંડ થયો એ વારૂ, સમયસુંદર ગુણ ગાવઈ રી. સુ
-ઈતિશ્રી મૃગાવતી ચરિત્રે દ્વિતીય ખંડ સંપૂર્ણ. દુહા – શ્રી જિનદત્તસૂરિ જગત, હવાઈ પ્રણમું તલ પાય,
અખંડ કર અક્ષર થકી, યુગપ્રધાન કહિવાય. છતી ચસડિ જેગિણ, ક્ષેત્રપાલ બાવન, નામઈ ન પડઈ વીજલી, લોક કહઈ ધનધન્ન. પંડ બીજાં સાનિધિ કરી, જિમ શ્રી કલસરિંદ, તિમ ત્રીજઈ કર તુહે, હું. પણિ છું મતિમંદ.
સાવધાન થઈ સાંભલો, કહું ત્રીજે હવઈ પંડ, - વીર કંડ ધૃત પિણ મિલ્યાં, રસ ઉપજઈ પ્રચંડ. . . . રાગ ધન્યાસી સાંતિજિન ભામણુઈ જાઉં એ દેશી.
મૃગાવતી રાણું ગુણ ગાયા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org