SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા. [૨૨] જૈન ગૂર્જર કવિએ ર બુધે સારી દેમાં સષ્યણું સાધવી પઘલક્ષ્મી પડનાર્થ. સ્ત્રી હસ્તાક્ષર, પ.સં.૩૩–૧૫, વ.રા. (૨૫) ૫.સં.૨૦-૨૧, જૂની પ્રત, ઝીં. પિ.૩૯ ને ૧૯૪. (૨૬) ૧(૪)૨૧ માહ સુદ ૧૧ મંગળવારે લિ. પ.સં.૩૯-૧૩, ડે. ભં. દા.૭૦ નં.૨૩. (૨૭) ૫.સં.૪૯-૧૧, ડે.ભ. દા.૭૦ નં.૨૨. (૨૮) પ.સં.૧૬-૧૧, ડે.મં. દા.૭૦ નં.૨૧. (૨૯) ૫.સં. ૨૧-૧૭, ડે.ભં. દા.૭૦ નં.૨૬. (૩૦) સં.૧૬૮૯ કા.શુ. આગરાસ્થાને ગેવિંદજી શિ. . મંગલજી શિ. જયરાજ લિ. પ.સં.૩૦-૧૬, ડે.ભં. દા.૭૦ નં. ૨૫. (૩૧) સં.૧૬૯૪ માગશર વ.૪ ખભતીથે. ૫.સં.૩૬-૧૩, ડે.ભં. દા.૭૦ નં.૨૪. (૩૨) સં.૧૭૧૬ આશ્વિન શુ.૨ ગુરૂ કચ્છદેશે મનરાબિંદરે લિ. યુગપ્રધાન આચાર્ય શિવજી શિ. સ. વર્ધમાન શિ. મુનિ પીથા લિ. પ.સં.૨૬, પ્ર.કા.ભં. નં.૪૬ ૬. (૩૩) સં.૧૮૧૩ .શુ.૩ ભૃગુવારે લિ. પં. રૂપવિજયગણિ સાંડેરાનગરે શ્રી શાંતિનાથ પ્રસાદાત ૫.સં.૩૧-૧૪, મ. સુરત પ.૧૬, (૩૪) સં.૧૯૧૦ આસે પૂર્ણિમા અર્ધવારે લિ. ૪. રૂપચંદ પીડિ મળે. પ.સં.૧૮-૨૦, ગુ. (૩૫) સં.૧૮૭૩ માગશર શુ.૩ શુક્રે સિધુ નદી તટે દેરાગાખાન મધ્યે પં. શ્રીચંદ પં. તલા લિ. પ.સં.૨૭, અભય. નં. ૨૪૩૯. (૩૬) આ પૈકી કરકંડે એપાઈ, ગા.૧૮૭, સં.૧૬૬૪ ફા.૧૨ બુધે આગરાનગરે. ગ્રં. ર૨૩. કવિની સ્વયંલિખિત પ્રત, પ.સં.૯, અભય. નં.૧૫૮૫. (૩૭) સં.૧૭૧૮ અસાઢ વદિ ૪ નવાનગરે લિ. પં. કુશલ. લાભેન. પ.સં.૨૩, ત્રુટક, અભય. (૩૮) સં.૧૭૦૦ માર્ગશીષ કૃ૨ ભગુવાસરે વિધિપક્ષગચ્છ ભ. ગજસાગરસૂરિ -પં. લલિતસાગર-ઝ. માણિજ્યસાગર–. ત્યાંનસાગર લિ. હું ભં. (૩૯) ઈતિશ્રી પ્રત્યેક પ્રબંધન માઈ પ્રત્યેક બુદ્ધ ચતુર્થ ખંડ સંપૂર્ણ ચતુર્થાપિ ખંડેષુ સર્વદ્વાલ ૪૫ સર્વગાથા ૮૨ સર્વ ગ્રંથાગ્રંથ લોક ૧૧૨૦ સંવત ૧૭૧૨ વર્ષે માગસર વદિ ૯ દિને સોમવારે શ્રી બહત ખરતરગચ્છ શ્રી જિનરાજસૂરિભિ શિષ્ય માનવિજયલિખત શ્રી ઢબપુર મિથે લીપીકૃતં શ્રીરહુ કલ્યાણમતુ. ઘણું જૂની પ્રત, કચ્છી દ.ઓ. પાઠશાલા. (૪૦) સં.૧૮૯૯ ફાગુણ શુદિ ૧૦ શનિવાર, લિષતમ ગુસાઈ ગડારામ પઠનાથ સદાનંદ દુગડ એ સવાલ કુલે શુભ ભવતિ. નાને ચોપડે, દે.લા. (૪) સંવત ૧૭૭૦ વર્ષે મિતી કાતી સુદિ ૭ દિને પં. સમયધીરગણિ લિષત શ્રી હરદેસર ગ્રામ મળે. ૫.સં.૨૨-૧૭, આ.ક.ભં. (૪૨) ઇતિ શ્રી નગાઈ મહામુનિ સંબંધ સંપૂર્ણ. સવગાથા ૨૨૫ ચતુર્થ પ્રત્યેકબુદ્ધઃ સર્વગ્રંથાગ્રંથ ૧૨૦૦ સં.૧૭૭૧ વર્ષે ચૈત્ર વદિ ૯ શનૌવારે લિ. પં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy