________________
પુયસાગર
[૨૦] જૈન ગૂર્જર કવિએ ર "ફકર ડક તિહિ ઉજાણુ, નંદનવન સમ જાસુ વખાણ. ૪
ઢાલ સોભાગી જિણવરની, દેહા, રામ ગઉડી, ઉછાલે ઢાલ, દેસ દશારણ જાણવઈ એ હાલ. અત – ઇમ જ ખૂનઈ સેહમસામિઈ,એહ અજઝયણ ભણ્યઉં સિવકામિ,
તિમ સંબંધ એહ ગુણિ ભરિઉ, ઈગ્યારમ અંગહ ઊધરિયઉ. સંવત સેલ ચડેતર વરસઈ, જેસલમેરૂ નયર સુભ દિવસઈ, શ્રી જિનીં સસૂરિ ગુરૂ સીસઈ,પુણસાગર ઉવઝાય જગઈ. ૮૮ શ્રી જિનમાણિકસૂરિ આદેસઈ, સુબાહુચરિત ભણિયઉ
લવલેસઈ, પાસ પસાયઈ એ રિષિ થતાં, રિદ્ધિસિદ્ધિ થાયઉ જિતુ ભણતાં. ૮૯
(૧) ગા. ૯૦, મહ. સપ્રમોદ વા. શિ. ચારૂદત્ત લિ. ૫.સં.૫, અભય. પિ.૪ નં.૨૬૬. (૨) પ.સં. ૬, ગા.૮૯, પ્રત ૧૭મી સદીની, જિ. ચા. પો.૮૧ નં.૨૦૪૦. (૩) એક ચોપડી કે જે સં૧૬૮૯ અને સં.૧૬૯૦માં ગુણદાસ શિષ્ય ગેપાલ ઋષિએ લખી છે તેનાં ૫.ક્ર. ૬થી ૧૨, નાથાલાલ પાલણપુરાવાળા પાસેની. (૪) સં.૧૬૪૦ વિક્રમ નગરે જિનચંદ્રસૂરિ રાજ્ય પુણ્યસાગર મહે. શિ. પં. હર્ષકુલગણિશિ. હર્ષસિંહ મુનિના લિ, પ.સં.૫, કૂટક, નાહટા. સં. (૫) બાઈ કરમં પઠનાર્થ. ૫.સં. ૭-૧૨, લે. પાટણ. દા.૩ ક. (૬) લ.સ.૧૬૯૩, સેં. લા. (૭) સં. ૧૭૪૩ શ્રા. વ. ૮ વાકાનેર મળે. ૫.સં.૪-૧૫, પ્રથમ પત્ર નથી, સેં.લા. નં.૧૦૬૨. (૮) બાઈ મેનકા પડનાર્થ. ૫.સં.૫, અભય. નં.૩૦૭૮. (૯) બાઈ રૂપાં પડનાર્થ. ૫.સં.૫, અભય. નં.૩૧૬૨. (૧૦) લિખિતા વાચક દયાકીર્તિગણિ શિષ્ય પંડિત ગેડીદાસેને સં.૧ ૬૯૬ વષે શો સંગ્રામપુરે. ઉદયપુર ભં. (૧૧) પ્રકા.ભં. [આલિસ્ટમાં ભા.૧, મુપગ્રહસૂચી, હેજેશસુચિ ભા.૧ (પૃ.૪૬૮, ૫૯૨).] (૯૨૬) સાધુવંદના ગા.૮૮ આદિ – પંચપરમેષ્ઠિ પથકમલ વંદી કરી, ભાવબલિ ભાતલિ એહ
અંજલિ ધરી - સાધુ ભગવંતને નામગ્રહણ કરી, જન્મ સુપવિત્ત હું કરિસ શ્રુત
અણુસરી. ૧ અંત – ઈમ સુગુરૂશ્રી જિનહંસસુરિસ, તાંસુ સીસે અભિન
ઉવઝાય વરશ્રી પુન્યસાગર કહે. એ રિષિ સંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org