SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] સીલપ્રતાપૈ ટૈ રાઈ, ગઢ રાખ્યા જસ ા સવાઈ. ધૃતિ ધારિ નર રજપૂત, સગલી વાત રાષે ભૂત, ઊતમ પુરસ ચરિત્ર સુલકંદ, સુણતાં લહીયે પરમાણુ ૬, ૯૦૪ પૂતિપક્ષ ગિરૂ ગણુધાર, દેવતિલકસૂરિ સુષકાર, ગ્યાંનતિલક સૂરીશ્વર તાસ, પ્રતપે પાટે બુદ્ધિનિવાસ. પદમરાજ વાયક પરધાંન, પુહવી પ્રગટ સકલ ગુણવાંન, તાસ સીસ મનરંગૈ ધણું, હેમરતન વાચક ઈમ ભણું. ૯૦૬ વાત રચી એ વાદલ તણી, સાંમધરમ અતિ સેાહાંમણી, વીરા રસ સિંગાર વિસેષ, સીલ સધર પદણ સુવિવેક. ૯૦૭ સુણતાં સુષ ચતુરાઈ વધે, નીતરીત સૂરાતન સથૈ, ઊજમ તેજ હુઇ અતિ ઘણા, વિવિધ કદી ન ી માઁત્રણા, ૯૦૮ (બીજી પ્રતમાં નીચે મુજબ છે.) સ”વત સાલહ સે સૈતાલ, શ્રાવણ સુદિ પાંચિમ સૂવિસાલ. પેાહી પીઠ ઘણુ પરગડી. સબલપૂરી સાહૈ સાદડી, પ્રથવી પ્રગટ રાંણુ પ્રતાપ, દિન દિન ચઢતે તેજ વિખ્યાત, તસ મ་ત્રીસર જીધિનિધાન, કાવેઢા કુલતિલક સમાંત, સાંમધરમ ધૂર ભાંમેસાહ, વૈરી વંસ વિન્ધુસણુ રાહ, તસ લઘુ ભાઈ તારાચંદ, અવની જાણી અવતરીયા ઈંદ, ધૂજિમ અવિયલ પાલ ધરા, સત્રે સેહ કીધા પાધરા, તસ આદેસ લહી સદભાય, વાદલવાત રચી સદભાય. સૂણ્યો તિસૌ ભાષ્યો પરબધ, સાંમધર્મ વીરારસ સંબધ, ઉજમ અંગ હુથૈ અતિ ધણી, મેાહ કમ કર જાણે મંત્રી, સાંમધરમ પાલતા સદા, પામૈં નવનિધિ ઘર સ ́પદા; (સુર નર સદ્ પ્રસંસા કરે, વરમાલા લે લિષમી વ.) ષટ સિત ગાથા જેડ સબધ, સૂતાં પાંમૈં આણુંદક૬. કલસ કવિત્ત. હેમરતનકી બુદ્ધિ છંદ ચાપઈ પ્રથમ કીય, અબ કછુ વણુ વિશેષ મુવિ રાજસ ગુણુ થપીય, સુદ્રિઢ બુધ સગ્રામ, સૂર ચિતવેધક વાઇક, કવિત દૂહા ચેપઈ, ધરે નૌતન જહાં લાઈક, મહિલા ગ્રંથ ઉજ્જલ કલી ત્રીયસરૂપ ભૂષણ સજે, સત્તરમી સદી Jain Education International હેમરત્નસૂરિ For Private & Personal Use Only ૯૦૩ ૯૦૫ ૯ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy