________________
સત્તરમી સદી [૨૩]
ગુણવિનય શ્રી પદમપ્રભ જિહર મંડિત, જેહની આન્યા અછઈ અખંડિત, જિહાં બહુશ્રી જિનકુલની સોભ, જિણિ કીધી ખરતરગછ થોભ. શ્રી સાંગાનયર જિહાં શ્રાવક, ખરતર ઉદયવંત સુપ્રભાવક, ગુરૂમુખિ જે શ્રુત સુણિવા તરસઈ, જલધર જિમ જે ઘનજલ વરસઈ. વિપુલ ફલોદય શ્રી પ્રેમ શાખ, જેડની ખરતરગચ્છમઈ સાખ, તિહાં શ્રી ખેમરાય ઉવજઝાય, જગિ જસુ જાગત કઈ જવાય.૨૩૮ તસુ પાટઈ વાચક પદધાર, બીજ તણી પરિ બહુ પરિવાર, શ્રી પરમેદમાણિક ગુરૂ તાસુ, નિરમલ જેલની સુબુધિવિલાસુ. સાહિ સભા મહિ જિણ જસ લીધઉ, પ્રતિવાદ્યનઈ ઊતર દીધઉ, પાટઈ વિજ ઇમાન મનુ સેમ, ઉવજઝાય શ્રીધર શ્રી જયમ. ૨૪૦ પાઠક ગુણવિનઈ તસુ સસઈ, પ્રગટ કીયઉ જસુ કઉ ન સરીસઈ, શ્રી કલાવતીય ચરિત નિધાન, જેફનરે અધિક અછઈ જગિ વાન. સીલ તણી એ મહિમા સાંભલિ, જતન કરઉ તિણિ પાલિવા ઈણિ કલિ, જિમ હવઈ જગમઈ જ જાચવું, સંપજઈ અવિચલ સિવસુખ
સાચઉ. ૨૪૨ (૧) પં. મહિમાકુમારણિના લિ. ૫.સં.૧૮-૨૦ (પ્રથમનાં ૧૪ પત્રમાં મતિકીર્તિત “અધટકુમાર એ પાઈ” અને “સુબુદ્ધિ ચોપાઈ' છે ને છેવટે આ કૃતિ છે), પાદરા ભં, નં.૬૨. (૧૧૬૮) પ્રશ્નોત્તરમાલિકા અથવા પાધચંદ્ર મત(દલન) ચોપાઈ
૨.સં.૧૬૭૩ સંગ્રામનગરે-સાંગાનેરમાં આદિ –
શ્રી પદમપ્રભ પય નમી, સમરી સારદદેવિ, શ્રી જિનવદનનિવાસિની, કરઈ જસુ સદ્દબઈ સેવ. સુદ્ધ માગ જિનવર તણઉ, આગમસાખ પ્રકાશિ, પરગટ કરિશ્યઉં સાંભલઉ, મન ધરિ હર ખ-ઉલાસ. કુમત-મહિષ મહિ પઈસ કરિ, ડહલ કીધઉ એહ, સાસન-સરવર નિરમલઉ, ધરિ અભિમાન છે. એકદેશ આગમ તણ, લઈનઈ દુરબુદ્ધિ, દુષઈ પૂરવ ગ્રંથનઈ, કિમ પામેસ્યુઈ સુદ્ધિ ? કેવલ મણુપજજવ અવહિ, પૂરણ શ્રુત વિષ્ણુ પ્રેમ, સુગુરૂ પરંપરિ બાહિરા, પભણઈ મૂરખિ કેમ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org