SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રધમ ગણિ [૬૦] સુરરઇઅ સમવસરણા, તિહુઅણુ જલલામણુાણુ દે. પુખલવÜઇ વિજએ, સામી પુંડરિગિણીઇ નયરી એ, સીમધર જિષ્ણુ દે, વિહરતા દેઉ મે ભમ્. (પા.) સંવત સાલ ચાસીઇ ૧૬૮૨ શ્રી જાલેાર મઝારિ ચૈત્ર ધવલ પ`ચમી નિ” બલવત્તર ખ઼ુધવાર, મણુ અક્કડ જતણુ કરણિ રખલભ જણુ કજ્જિ, વિજયસેન ગુરૂ પટ્ટધર વિજયદેવ ગુરૂ રજિ. વિવિ પરિમિ* વીનન્યેા સીમંધર સવિલાસ, વિજય કવિ ઈમ કહિ પૂરૂ પૂરણ આસ. ૩ (૧) સંવત ૧૬૯૪ વષે` માહ સુદિ ૧૨ યુધે વાલ્હી ગ્રાંમ મધ્યે . મુ. કેસવ લિષત. ગણિ શ્રી દેવવિજયજી તત્ શષ્ટિ ગણુ દીપવિજય વાચના.. યતિ ગુલાબવિજય ભ`. ઉદયપુર. (૨) ઇતિશ્રી સીમાઁધરસ્વામી લેખરૂપ` સ્તવન. લિ. માંડવગે. ૫.સં.૫-૧૩, આ.ક.ભ’. (૩) ૫.સ. ૩–૧૬, ચા. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાયિ ભા.૧ (પૃ.૨૯૦, ૪૦૩).] [પ્રકાશિત ઃ ૧. જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસ ંદેહ ભા.૧ પૃ.૨૫૭-૬૬.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧૩–૧૪. દંડકસ્તવન' સમયદષ્ટિએ વિચારતાં અન્ય કાઈ કમલવિજયની કૃતિ હોવાનું સંભવે છે.] પર૦. ચદ્રધમ ગણુ (ત.) (૧૦૮૫) યુગાદુિં વસ્તાત્ર પર માલા, લ.સ’.૧૬૩૩ પહેલાં જૈન ગૂર્જર કવિઓ ઃ ૨ (૧) સં.૧૬૩૩ લિ. ભાં.ઇ. સન ૧૮૮૨-૩ ન.૨૩૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૬.] આ ૨૫ સ. લાકમાં છે કે જેના છેલ્લા લેાકમાં ત. મુનિસુદર (સૂરિ), લક્ષ્મીસાગર (સૂરિ) અને શુભસુંદરના ઉલ્લેખ છે. (૧૦૮૬) દામનક રાસ ૧૪૮ કડી લસં.૧૬૩૩ પહેલાં ખ’ભાતમાં આદિ દૂહા વચન સરસ ઉિ સરસતી, વિદ્ભજ્જનની માત, વીણા પુસ્તક ધારણી, હંસગમનિ વિખ્યાત. એકમના થઇ જેહ નર, જપિ નિરંતર નામ, Jain Education International 3 ૫૨૧, રત્નવિમલ (ત. સૌભાગ્યહર્ષોં-પ્રમાદમ'ડન—વિમલમ’ડનશિ.) સૌભાગ્યહસૂરિ સં.૧૫૮૩માં ખ་ભાતમાં સૂરિપદ પામ્યા. તેને મહેાત્સવ સાહ સામસિંહે કર્યાં. ૧૦૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy