________________
સમવિમલસૂરિ
[] જૈન ગૂજર કવિએ ર બ્રહ્મપુત્રી સરસ્વતી, માય પાય પ્રણમેવિ. ગેયમ ગણધરને નમું, વિધુ ન વિણ શૃંગાર
હમ સ્વામી નમું સદા, જસ શાખા વિસ્તાર. સાર સદાફલ ગુણ તણું, હું અવિચલ પટ્ટ અનુક્રમે પંચાવનમેં, જસુ નામે ગહગટ્ટ. હેમવિમલ તણું દીપતા, શ્રી સંમવિમલ સુરિંદ તેહ તણું ચરણ નમી, હયડે ધરી આનંદ. ચંદ પરે ચડતી કલા, લાજે જેને નામ, શિષ્ય સૌભાગ્યહષ સુરિંદવર, હરખિઓ તાસ પ્રમાણ. ૫ મુખ્ય અક્ષર જે કહ્યા, તે સવિ ગુરૂ પસાય, વણ માવિત્ર જેણે શીખવ્યું, તેના પ્રણમું પાય. ૬
" વસ્તુ. સકલ જિનવર સકલ જિનવર ચરણ વંદેવિ, દેવી શ્રી સરસતી તણા પાયકમલ બહુ ભક્તિ જુક્તિઓ, પ્રણમી ગાયમ સ્વામિવર, સુગુરૂપાયકમલ સ્તઓ, શ્રેણિક રાજા ગુણનિલુએ, નિર્મલ બુદ્ધિ વિશાલ;
૨ચિસુ રાસ હું તડ તણે, સુણીઓ અતિહિ રસાલ. ૭ અંત – તપગચ્છનાયક ગણધરૂ એ માહાતંતડે, સેમસુંદર સુરિરાય,
તસ પાટ ગચ્છ તે વ દક્ષ્યિએ મા, મુનિસુરિ સૂરિપાય. તસ શાખા સોલંકરૂ એ મા. રત્નશેખર સુરિંદ, તસ પાટે ગયણ દીપતિ એ મા, લમીસાગર સુરચંદ. સુમતિસાધુ સુરીસરૂ એ, મા. અજુઆલી ગુરૂ પાટ, સોભાગી સોહામણું એ, મા. તસ નામે ગહગાટ. હેમ પરે જગવલહુઓ, મા. શ્રી હેમવિમલસૂરિ, સૌભાગ્યહર્ષસૂરિ પાટધરા મા, નામિઈ સંપદ ભૂરિ. ૯૮ સેમવિમલસૂરિ તાસ પાટે, મા. પામી સુગુરૂ પસાય, શ્રી વીરજીણેશ્વર મહિમા ધરી એ, મા. ગાયો શ્રેણિકરાય. ભુવન(૩)આકાશ(૦)હેમકર કલા(૧૬) એ, મા. સંવત અહિનાણે, ભાદ્રવા સુદ સેહામણી એ, મા. પડવે ચડ્યો પ્રમાણ. કુમારપાળરાય થાપી મા. કુમરગિરિ પુર સાર, શાંતિ જિણુંદ પસાઉલે, મા. રચીએ રાસ ઉદાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org