SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ કનકોમ [૧૦] જૈન ગૂર્જર કવિએ જ દેવરત્ન પઠનાથ. વીકા. (૯) પ.સં.૩-૧૫, જૂની પ્રત, મારી પાસે. (૧૦૬૭ ક) [+] મંગલકલશ ચોપાઈ [અથવા ફાગ) ગા.૧૪૨ ૨.સં. ૧૬૪૯ માગશર શુ. મુલતાણમાં. આદિ ફાગ ઢાળ સાસણદેવીય સામિણું એ, મુઝ સાનિધિ કીજઈ, પુણ્ય તણું ફલ ગાઇએ, સુણતાં મન રીઝઈ, મંગલકલસ તણે પ્રબંધ, કરવા મુઝ રાગ, શાંતિનાથ જિનચરિતથી, ઉધરિસ્ડ ફાગ. અંત - સંવત સેલહઈ ઉપરિ ગુણપચાસ, એ કીધે મંગલકલશ ચરિત્રવિલાસ. ૧૩૯ દુહા અધિકઉ ઉસુઈ જે કાઉ, મિચ્છાદુક્કડ તાસ, મુલતાણ માહિ એ રચ્યઉં, મગસિર શુદિ ઉલ્લાસ. ૧૪૦ શ્રી જિનચંદ્ર સૂરીંદ ગુરૂ વર્તમાન ગણધાર, સુવિહિત મુનિચૂડામણિ યુગપ્રધાન અવતાર. ૧૪૧ ખરતરગચ્છ સુહાગકર અમરમાણિક ગુરૂ સીસ, કનકસેમ વાચક કહઈ મંગલચરિત્ત જગીસ, (૧) સં.૧૬ ૫૮ અ.શુ.૨ શ્રાવિકા ગૂજરદે પઠનાર્થ. પ.સં.૯, જિ. ચા. પિ. નં.૨૦૧૨, (૨) પ.સં.૮, પ્રલ ૧૭મી સદીની, જિ.ચા. પિ.૮૧ નં.૨૦૨૪. (૩) સં.૧૭૮૮, ૫.સં.૭, ક્ષમા. નં ૩૮૧. (૪) પ.સં.૧૩, ક્ષમાનં.૩૮૪. (૫) સં.૧૮પર ફ.વ.૪ વિકાનેર મળે જેતસી લિ. કૃપા. પિ. ૪૬ નં.૮૧૮. (૬) પ.સં.૧૧, મહિમા.પિ.૩૪. (શ્રીસારકૃત સ્યાદવાદ સઝાય ગા.૨૧, રત્નસમુદ્રશિ. ક્ષમાપ્રમોદકૃત નિગેદ વિચાર સ્ત. ગા.૪૯ સહિત) (૭) નાગપુરે લિ. પ.સં.૩, મહિમા. ભં. પ.૩૬. (૮) સં.૧૮૧૫ માઘ વદિ ૧૩ શુક્ર મરોટકેદ્ર મથે લિ. ૫.સં.૩, નાહટા. સં. (૯) પંડિત સમયકતિગણિનાડલેષિ શ્રી મેદિનીતટે. ચેનસાગર યતિ ભં, ઉદયપુર. (૧૦) લિખિતં વાંકાનેર નરે. પ.સં.૭-૧૩, ક. મું. મારી પાસે). [કેટલોગગુરા, મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂાચ ભા.૧ (પૃ.૩૯૫, ૪૨૫).] [પ્રકાશિતઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.] (૧૦૬૭ ખ) થાવગ્યા સુકેસલગ ચોપાઈ ગા.૧૨૨ ૨.સં.૧૬૫૫ નાગ પુર (નાગાર) ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy