________________
સુમતિકીતિ સૂરિ
[૧૪૪] જૈન ગૂજર કવિએ : ૨
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૭૧૧-૧૬. ભરડકળત્રીશા'ની ૨.સ.૧૬૨૫(૪૫) દર્શાવેલી તે દેખીતી રીતે ભૂલ છે.]
૫૦૮ સુમતિકીતિસૂરિ (દિ.સરસ્વતીગછ જ્ઞાનભૂષણસૂરિ–
પ્રભાચદ્ર–શિ.)
(૧૦૬૦) ધમ પરીક્ષા રાસ ર.સ`.૧૬૨૫ માગશર શુદ ૨ હાંસોટ નગરમાં આદિ
-
અંત –
ઢાલ રાસની. ચ'દ્રપ્રભ સ્વામી તમીઈ, ભારતી ભુવનાધાર તુ; મૂળસ`ધ મહીયલિ મહીત, બલાત્કારગણુ સાર તુ. વિદ્યાનંદ સ્વામી વિષ્ણુધ, મહિલ્લભૂષણ મુનિરાય તુ; લક્ષ્મીચ'દ ગુરૂ ગુણુનિલે એ, પ્રણમીય તેહના પાય તુ. વીરચંદ્ર ચિત ચતુર, ભટ્ટારક ભુવિ ભાણુ તુ; જ્ઞાનભૂષણ જ્ઞાનિ ભલેા એ, વિદ્યાનું દીઈ દાન તુ. પાઁચ ગુરૂના પાય નમીય, રચ્યું. રાસ મનર ગિતુ; ધરમ તણી પરીક્ષા તણુ એ, શાસ્ત્ર જોઈ નિયંત તુ. ભવીયજી ભલી પરિ સાંભલા એ, ધરમાધરમ વિચાર તુ; દોષ મ લેસ્યા કેહ તણાં એ, કહિતાં ન લહું પાર તુ. દુહા.
મૂલસંધ મુનિવર ધણુા હવા, સરસતિગષ્ટિ શૃંગાર, કુંદકુ”દાચારિજ કુલિ, પદ્મના ભવતાર. ધ્રુવ દ્રકીરતિ યા આગલે, તહ પટાધર ચગ; વિદ્યાનદ સ્વામી જયા, મહિલ્લભૂષણ ઉત્તમ. લક્ષ્મીચંદ શ્રી ગુરૂ નમ્, દીક્ષાદાયક એહ; વીરચંદ વાંદું સદા, સીષ્ટદાયક તેહ, તેહ પાર્ટિ પટ્ટોધ, જ્ઞાતભૂષણુ ગુરૂરાય; આયારિજ પદ આપીયૂ, તેહનાં પ્રમ્ પાય. તેહ કુલકમલદિવસપતિ, પ્રભાચંદ્ર યતિરાય; ગુરૂ ગપતિ પ્રતા ધણું, મેરૂ મહીધરૂ જાવ. સુમતિકીરતિસૂરી રચ્યા, ધમ પરીક્ષા રાસ; શાસ્ત્ર ધણા કોઈ કરી, કીધું બહુ પ્રકાશ. રચભૂષણુ રાય રજહ્વા, ભજા મિથ્યા માગ; જિનભવનાદિક ઉધરઈ, કરઈ બહુવિધ ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
૧૧
૧૨
1333
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
www.jainelibrary.org