________________
સત્તરમી સદી
[૧૩૯]
અજ્ઞાત કવિ ઇમ સુગુણ દાખીય નામ ભાખીય હરિષ સિë મુનિ ગાઈયઈ,
નર અમર શિવ સુખ સંપતિ વેગિ એણું પરિ પાઈયઈ. ૨૪૬ (૧) લ.સં.૧૬૨૭, પ.સં.૧૯, ગ્રંથ ૪૦૦, લીં.ભું. દા૨૩. (૨) ઋષિવંદના સમાપ્ત: પ.સં.૧૬-૧૨, સીમંધર, દા.૨૦ .૩૩, (૩) આચાર્ય ઋષિ કુંવરજી કૃતા શ્રી સાધુવંદના સંપૂર્ણ. સં.૧૬૮૧ કાર્તિક શુ. ૭ શુક્ર સિદ્ધપુર નગરે લિખિતંગ ઋષિ કેશવ સ્વયં વાચનાર્થ ઋષિ કાનજી પઠનાર્થ. આચાર્યજી શ્રી ૬ સંઘરાજજીયઈ શાહ હેમજીનઈ સુરજીનઈ આપી છઈ ભણવાનાં શ્રી સિદ્ધપુર મથે આવ્યા હતા ત્યારઈ આપી છઈ. મુખઈ જયણા કરીનઈ ભણવી એ પ્રતિ સાધુવંદનાની. તથા પાટ ૮નાં નામ લિખીયઈ છઈ. આચાર્યશ્રી ૬ રૂપજી ૧, આચાર્યશ્રી ૬ જીવ ઋષિજી ૨, આચાર્યશ્રી ૬ કુંવરજીજી ૩, આચાર્યશ્રી ૬ શ્રી શ્રીમલ્લજી ૪, આ ચાર્યશ્રી ૬ રતનાગરજી ૫, આચાર્યશ્રી ૬ કેસવજીજી ૬, આચાર્યશ્રી ૬ શિવજીછ ૭, તત્પટ્ટાલંકાર શ્રી ગુજરાતી લૌકાગશૃંગાર ગરછભૂષણ ગચ્છતિલક ગ૭મંડન શ્રી આચાર્યશ્રી ૬ સંઘરાજજીજી ચિરંજીવી એ ગુરૂ છે. પ.સં.૧૧-૧૫, મ.જે.વિ. ન.૧૨૯. [જૈહાપેસ્ટ, લી હસૂચી.]
| [પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૭૦૮-૧૦] પ૦૬. અજ્ઞાત કવિ (રંગવી સંઘવીને પુત્ર)
આ કદાચ ઋષભદાસની કૃતિ હોય. (૧૦પ૭) ધન્ના શાલિભદ્ર રાસ ૪૬ કડી ૨.સં.૧૬૨૪ આસો સુ. રવિ
સંવત સેલ ચઉવીસા સાર, આસો સુદ ૭ આદિતવાર રંગવી સંઘવીને સુત જ બોલિં, એહ સરલેક મેરૂનિ લિ. ૪૬ (૧) ઉદયપુર ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૧. ઋષભદાસના પિતા સાંગણ સંઘવી હતા. “રંગવી એ “સાંગણને સ્થાને થયેલે પાઠદોષ હોઈ શકે એ ખ્યાલથી કર્તા તરીકે ઋષભદાસને તર્ક થેયે જણાય છે. પણ ઋષભદાસના સમય સાથે આ કૃતિના ૨.સં.૧૬૨૪ને મેળ ન બેસે. “ચઉવીસાને ૪૪૨૦ = ૮૦ ગણી ર.સં.૧૬૮૦ માનીએ તે આ કૃતિને ઋષભદાસની માનવામાં મુશ્કેલી ન રહે.] ૫૦૭. હરજી (બિવંદણિકગછ સિદ્ધસૂરિ-ક્ષમારન–લહમીરત્નશિ.) (૧૦૫૮) ભરડક બત્રીશી રાસ.સં.૧૬ર૪(૪૪) આસો શુ.૧૫ ગુરુ ઉણુકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org