________________
નયસુંદર
[૧૪] જૈન ગૂર્જર કવિએ ૨ મળે લ. વ્યાસ સુરજી. ૫.સં.૨૦-૧૩, દે.લા. નં.૧૪૭૭–૫૦૪. (૩૦) પ.સં.૪૦, જયવંતસૂરિકૃત કષિદરા રાસ સહિત, અભય. પિ.૧૩ નં.૧૩૫ર, (૩૧) ૫.સં.૩૬, જય. પિ.૬૮. (૩૨) સં.૧૬પપ ફાઇશુ.૧ ગુરી રાજનગર મધે લિ. ૫.સં. ૧, ગૂ, અભય. નં.પ૭૨. (૩૩) પ.સં. ૨૩–૧૩, રત્ન.ભં. દા.૪૨ નં.૩૫. (૩૪) સં.૧૬૬૩ વષે વિશાષ વદિ ૧૦ રવ લિષિતં શ્રી આગમગ છે શ્રી સૌભાગ્યસુંદર શિષ્ય શ્રી ધર્મ રત્નસૂરિ શિષ્ય ચેલા ભરાજ પડનાર્થ દેકાવાડા મથે. પ.સં.૨૬-૧૪, લી.ભં. (૩૫) ૫.સં.૨૦–૧૪, લીંભ.(૩૬) ૫.સં.૧૧-૧૭, લીં.ભં. (૩૭) સં.૧૮૭૦ આસો શુ.૪ ભોમ લિ. શેઠ જેચંદ ધસી વાંકાનેર વસે છે. ૫.સં.૨૧-૧૪ ઘે. (૩૮) પ.સં.૨૭-૧૩, ભાવ. સં. [જેહાપ્રોસ્ટ, મુપુગુહસૂચી, લીંહસૂચી, હેરૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૫૦, ૨૪૩, ૨૫૧, ૨૬૯).]
પ્રકાશિત ઃ ૧. આનંદ કાવ્ય મહૌદધિ મ.૩. (૧૯૨૩) + નલદમયંતી ચરિત્ર [અથવા નલાયન ઉદ્ધાર રાસ] ર.સં.
૧૬૬૫ પિષ સુદ ૮ મંગલવાર આદિ- આતમબુદ્ધિ ધરી મન સાથિંજી, વિશ્વ સંભાળ્યુ ત્રિભૂવનનાથિંજી,
પૂરવ જનમિ પારેવુ રાખ્યુજી, સે સ્વામી દયાધમ ભાગ્યું. ૧ ભાષ્ય દયાધર્મ દુખવિમોચક, સકલજનસુખકાર સો સોલમ તિથ્રેસરૂ, હું નમું વારિવારિ.
ઢાલ તૂટક. અચિરા ઉરિ અવતરી, જેણિ કરિ હિત એકાંતિ, જગ માહિ અહિત શમાવીઉં, તેણુઈ નામ પામ્યું શાંતિ. ૩
૧૩
ભારતીલબ્ધપ્રસાદ બુદ્ધ, શ્રી હરષ સરિષા જેહ, કવિતા રે કીરતિ જેહની, નવિ ત્રપતિ પામિ તેહ. માણિજ્યસૂરિ મહાયતી, તિણિ કરિઉ લાયણ ગ્રંથ, નવરસ-પોધિ વિરેલિવા, કરિ થયું જે સુરમંથ. સ્વસમય નિ પરસમયનું, એકત્ર જિહાં અધિકાર, શત સર્ગ જેહના વાંચતાં, ઉલાસ થાઈ અપાર. અનુસરી તેહનિ મુખિ કરી, અહ્મ ડિરૂં સંબંધ, મનરંગ એહવું ઊપનું, બલમ્યું પુણ્યપ્રબંધ. કિહાં સતી પ્રસિલોક કરતિ, કિહાં માહરી મતિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org