________________
નયસુંદર
૬િ] જે ગૂર્જર કવિઓ: ૨ ચંદ્રગછ મૂળગે ઉદાર, સકળ ગચ્છમાં સોહે સાર. ૩ તે શ્રી ચંદ્રગ૭ શિણગાર, શ્રી ધનેશ્વરસૂરિ ઉદાર, ચિત્રપુરિ દેશના વિખ્યાત, પ્રતિબોધ્યા દિગપટ સયસાત. ૪ થાપ્ય ચેત્રગ૭ ઇતિ નામ, તિહાં ગુરૂ ભુવનચંદ્ર અભિરામ, સુરીશ્વર ગિફવા ગપતિ, તાસ શિષ્ય મહા મુનિવર યતિ. ૫ દેવભદ્ર ગુરૂ ગણિ-અવતંસ, વીરવચનમાનસસર-હંસ, સંવત બાર પંચાસીએ ચંગ, શુદ્ધ ક્રિયા તપ કર્યો અભંગ. ૬ શ્રી ગુરૂ દેવભદ્રગિણિરાય, જાવજીવ આંબિલ નિર્માય, વિઘાપુરિ તપ કરી એકમના, તપાગચ૭ કીધી થાપના. ૭ તાસ શિષ્ય શ્રી ગચ્છાધીશ, પૂજ્ય વિજયચંદ્ર સૂરીશ, જેહથી વૃદ્ધ તપાગચછ નામ, પ્રગટયો પુણ્ય પ્રબળ અભિરામ, ૮ તાસ પાટે ગિરૂઆ ગપતિ, શ્રી ક્ષેમક િસૂરીશ્વર યતિ, બઉત્કઢ૫ ટીકા અસમાન, કીધી સહસ બેતાલીસ માન. ૯ પરવાદીગજભેદનસિંહ, ગચ્છનાયક ગુરૂ અકળ અબીહ, તસ અનુક્રમે રત્નાકરસૂરિ, જસ નામે હેય પાતિક પૂરિ. ૧૦ રત્નાકર ગછ એનું નામ, એ ગુરૂથી પ્રગટયો ઉદ્દામ, તસ અનુક્રમેં જયતિલકસુરીંદ, તસ પરત ખ હુઓ ધરણિંદ. ૧૧ તાસ પટે જિમ ગેાતમ સ્વામિ, શ્રી રત્નસિંહસૂરિ સુખધામ, જિણે નિજ વચને વડે પાતશાહ, પય પ્રણમા અહમદશાહ ૧૨ તાસ પાટે ઉદયાચળ ભાણ, શ્રી ઉદયવલ્લભ સૂરીશ્વર જાણું, તસ પટ્ટાલંકરણ મુર્ણિદ, જ્ઞાનસાગરસૂરિ જ્ઞાનદિણુ દ. ૧૩ પટ્ટ પ્રભાવિક આણંદ પૂરે, વંદુ શ્રી ઉદયસાગરસૂરિ, તાસ પાટદીપક દિનરાજ, ગુરૂશ્રી લબ્ધિસાગર ગુરૂરાજ. ૧૪ તાસ પાટોદ્યોતક દિનકાર, ગ૭૫તિ ગૌતમ અવતાર, શ્રી ધનરત્નસૂરિ ગણધાર, જસ નામે નિતનિત જયકાર. ૧૫ તાસ શિષ્ય તસ પાટપ્રધાન, અમરરત્નસૂરિ સુગુણનિધાન, સતીર્થ શ્રી તેજરના સૂરીશ, સકળસરિ વંદુ નિશિદીસ. ૧૬ ગપતિ શ્રી અમરરત્ન સુરીંદ, તાસ માટે ગુરૂ તેજમુણિંદ, દેવરત્ન સૂરીશ્વરરાય, વિજયમાન વંદુ નિત પાય. ૧૭ શ્રી ધનરત્ન સૂરીશ્વર શિષ્ય, અંગે ગુણ સોહે નિશિદિશ. વિજયવંત વંછિત સુખકાર, શાસન સહ ચડાવણહાર. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org