SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨૫ વિક્રમ બારમી સદી ૧. વાદિદેવસૂરિ (૧) + શ્રી (મુનિચંદ્ર) ગુરુસ્તુતિ ગા.૨૫ આદિ-નાણુ ચરણ સંમત્ત જસુ યણaઉ સુપહાણ, જય સુ મુણિમુરિ ઇસ્યુ જગિ મેડિઆ મમ્મહખાણું. ૧ ઉવસમરણ-સમુદ્ધ સમુ વિહલિયજ હાડસારૂ (સાહારૂ?) વંદઓ મુણિ સુરિ ભવિયાજણ જિમ ઇ૪િ)દઉ સંસાર. ૨ અત -- જાહે પસન્ના તુહ નયણ તહ માણુયહ સયકાલ, હિય-ઈછિય સુડ સંપડહિં અનુછિદહિં દુહસાલ. દૂસમ રયણિહિં સૂર જિવ તુહ ઉ૩િ મુણિનાહ, સિરિ મુણિચંદ મુણિંદ પરમહુ ફેડઈ કુગ્રાહ. હાલની ગૂજરાતી ભાષા. આદિ- જ્ઞાન ચરણ સમ્યકત્વ જેનું રત્નમય સુપ્રધાન, જ સ મુનિસુરિ અહીં જગે મેડયો મન્મથ સ્થાણુ. ૧ ઉપશમ-રત્ન-સમુદ્ર સમ વિફલિત જલ આભાર, વદ મુનિસુરિ ભવિકજન જેમ છેદે સંસાર, અંત - જ્યારે પ્રસન્ન તવ નયને તથા મનુજેને સદા કાળ, હૃદય-ઇચ્છિત સુખ સાંપડે પછી છેદાય દુઃખજાળ. દુષમ રજનિમાં સૂર્ય જેમ તું ઉઠયો મુનિનાથ, શ્રી મુનિચંદ્ર મુનીંદ્ર પરમ ફેડે કુગ્રાહ. ૨૫ પ્રકાશિતઃ પં. બહેચરદાસના હાલની ગુજરાતીમાં અનુવાદ સહિત ને તેમના વક્તવ્ય સહિત જેન વેતાંબર કોન્ફન્સ હેડ, પુ.૧૩ અંક ૯થી ૧૧, સપ્ટે.થી નવેંબર ૧૯૧૭, પૃ.૩૩૧થી ૩૩૫. (જૈન ગ્રંથાવલી, પૂ.ર૦૫ નં.૧૧૪) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૭૨. આ કૃતિને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરે ૪૭૬માં અપભ્રંશ ભાષાની ગયું છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy