________________
ઝરત અ.
[૫૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ અર્જુન શિરિ શરણિ ચડી તું ભલભડી અપાર. છપન કેડિ રૂપ જ ધર્યા, ચુસડિ યોગનિ હુંતિ, તુઝ તણું ગુણ ગાવતાં, મન હરષહ પામંતિ. સાહેલી સરેવર તણું, ન લહઈ કે તુઝ પાર, કહિ કવિયણ ચડા સુણ તું અડવડીયાં આધાર. કવણ ગજુ હું માનવી, મુજ બલ તાહરું હુતિ, વિશ્વ માય તાહરઈ બલિ, રાઉ વિકમ વર્ણવંતિ. શ્રી ગુરુની સાંનિધિ થકી, અવિરલ વાણી હેઈ, ઉવઝાય ભાવ કહઈ માનવી, સંભો સહુ કોઈ. નયર ઉજેણી રાજિઉં, જાણુ વિકમરાય કલિયુગ માંહિ અવતરિ, જિણિ રાખ્યું જવાય. યુપઈ--ઉજેણિ નવજોબન વાર મનુષ્ય તણું નહીં પાર,
વ્યવહારી વસે શ્રીવંત, અછઈ દયામય જેહનું જ ત. અંત – દૂહા-સંવત પન(૨) ખાસીઈ (૧૫૮૨) તિથિ વલિ તેરસિ હાઈ
માસ માગસર જાણ, વારહ રવિ દિન જોઈ. ૭૨ ચંડી તણાં પસાઉ લહઈ, ચડિઉ પ્રબંધ પ્રમાણિ ઉવઝાય ભાવ ઈણિ પરિ ભણઈ, વાત જ આવી કામિ. ૭૩ નરનારી સહુ સાથંલઈ વિકમ ચરિત્ર જ વાત,
તે સાનદ્ધિ ચડી કરિ, ટાલઈ સવિ ઉપઘાત. (૧) ૫. સં. ૫૩, ગુલાબકુમારી લાયબ્રેરી નં. ૧૮/૧૯૪.
[જૈમન્કચનાએ ભા.૧ પૃ.૧૪૬-૪૮.] ૪૨૬. અજ્ઞાત (૮૮૭) + વાહણનું ફાગ ગા.૧૨ ૨. સં.૧૫૮૭
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.]
જૈિમગૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૃ.૧પ.]. કર૭. આગામમાણિક્ય (૮૮૮) + જિનહગુરુ નવરગ ફાગ ગા. ૨૭
[પ્રકાશિતઃ ૧. પ્રાચીન ફાગુસંગ્રહ.]
[જેમણૂકરચનાએ ભા.૧ અનુક્રમણિકા પૂ.૧૫] ૪૨૮. અજ્ઞાત (૮૮૯) સાધુવંદના ગા. ૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org