________________
સેળમી સદી
[૪૯]
વિનયસમુદ્ર રયણપ્યહ પ્રભુ ગુણગણુ ભૂરિ, તસુ અનુક્રમિ સંપઈ સિદ્ધિસૂરિ. ૯ તેડનઇ વાચક હસમુદ્ર, જસુ જસ ઉજજલ ખીરસમુદ્ર, તસુ વિનય વિનયબુધિ એહ, રચિઉ પ્રબંધ નિરખિ તિણિ
- એહ. ૯૨ પંચદડ નામ સુચરિત્ર, દેખી તેહનું અતિ વિચિત્ર, તિથિ વિનોદ ચઉપઈ રસાલ, કીધી સુણતાં સુફલ વિલાસ
. (વિસાલ). ૯૩ (૧) સં.૧૭મી સદીની પ્રત, વિનયસમુદ્રત “અંબડ રોપાઈ ૨.સં. ૧૫૯૯ તિમરીની સાથે, ૫.ક્ર. ૩૫થી ૬૩ પં. ૧૫,મોતીચંદજી ખજાનચી સંગ્રહ, (૮૬૫) નમિરાજ ઋષિ સંધિ ગા. ૬૯ સં.૧૫૮૩ લગભગ બીકાનેર આદિ- પાપહરણ જિણિવર પણએવી, સવિ ગણધર ગુણ હીયઈ ધરેવી, સાસણદેવતિ નિય ગુરુ ધ્યાવઉં, સંધિબંધિ નમિઋષિ ગુણ
- ગાવઉં. ૧ મહિયષિમંડણ મિથલાનયરી, જિણિ નિજિતેજિ નમાવ્યા વયરી,
નાયક નિરૂપમ તિહુથણ રાજઇ, શ્રી નસિરાજ કરઈ ગુણ ગાજઈ. અંત – કમ ખપાવી કેવલનાણુ પામી પહંતઉ નમિ નિરવાણ. | વાયર વસુહ વરટ્ટાણુ, વિનય વણસીરી(રીસી)કીય વખાણુ.૬૯
" –ઇતિ શ્રી નમિ રાજઋષિ સંધિ.
(૧) સંવત ૧૬૩૨ વર્ષ આપ્યા. બહદ્દ જ્ઞાનભંડાર નં ૭. (૮૬૬) અન્ય સ્તવને
(૧) શત્રુ જય આદિ સ્તવન ગા. ૨૭. (૨) થંભણ પાશ્વ સ્તવન ગા ૧૩. (૩) પાશ્વ ૧૦ ભવ સ્તવન ગા. ૩૯
(૧) સાક્કી હેમી પઠનાથ. સં.૧૭મી સદીની પ્રત, પ.સં. ૫-૧૦, મોતીચંદ ખજાનચી સંગ્રહ. (૮૬) નમિ રાજઋષિ કુલ ગા. ૬૩ આદિ– પહિલઉ તિર્થંકર લિઉં નામ, સર્વ સાધુનઈ કરઉં પ્રમ,
શ્રી નમિરાય તણુઉ અવદાત, બેલિનું અધ્યયનઈ વિખ્યાત. ૧ અંત – સિઋષિ નામિલ નિજ આતમા, શક્રઈ ઝેરી તઓ મહાતમા,
તઉ ઘર ડિ વિદેહ નરિંદ, ચારિત ઉત્તમ કિયઉ મુણિંદ. દર જે પંડિત છઇ તે સુવિચાર, પવિખણ સવિ ભેગ નિવારિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org