________________
સેળ મી સદી
[૭] ભાવસાગરસૂરિશિષ્ય ઉવઝાયવર ભગતિલાભઈ થુણ્યઉ શ્રીસીમધરા જયઉ જગત્રગુરુ જય જગત્રજીવન કરઉ સામી મયા ઘણું
કર જોડી વલીવલી વીનવું પ્રભુ પૂરિ આસ્થા મન તણું. ૧૮ (૧) સં.૧૬૮૨ વર્ષે મહા વદિ ૧૨ દિને અવારે શ્રી મેડતા મળે શ્રાવિકા છવાદે પઠનાર્થ પંડિત જયવંત લિખિતં. ૫.સં. ૨–૧૧. પુ. સ્ટે. લા. નં. ૧૮૯૬.૨૨૫/૨૪૮૭. [મુપુગૃહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૦૨).]
[જેમણૂકરચનાઓં ભા. ૧ પૃ. ૧૩૯, જેહાપ્રોસ્ટા પૂ.૩૦૫.] ર૧ર. ભાવસાગરસૂરિશિષ્ય (વિધિપક્ષીય)
[જુઓ આ પૂર્વે પૃ.૨૭૧.] (૮૬) ચિત્યપરિપાટી ગા.૪૪ ર.સં. ૧૫૬૨ આદિ– પ્રણમસિઉં પહિલું પાસ જિર્ણોદ, ચૈત્યપ્રવાડિ કરિસ આણંદિ,
શ્રી ચીત્રોડ તણું જિનયાત્ર, કરીય કરે નિય નિરમલ ગાત્ર. ૧ પાટણ થકી મઝ ઇછા ઇસી, ભાવગતિ વિ હઈડિ બસિ,
કરિયાપુર દેહરા છિ પંચ, પ્રણમતા નવિ કરીઈ ખંચ. ૨ અંત – વંછિત એ દાનદ સમરથ તીરથભાલ વિવાહપુરે,
એમ કરીએ નિરમલ જુન સંવત પનર બાસરિઠ વરે. ૪૩ તેહ હુઈ પદિ પદિ સયલ સંપદ, વિપદ સાવિ દૂરિ ટલિ, કલ્યાણમાલા કરિ કેલી, વલિય મન વંછિત ફલિ. ૪૪
(૧) પ.સં.૨ [ભ. 23. જૈિમગૂકરચનાઓં ભા.૧ પૃ.૧૪૦. ઉદ્દધૃત પંક્તિઓમાં કર્તાનામ નથી.] ૪૨૩, જયવલ્લભ (૮૬૨) નેમિ પરમાનંદ વેલી પઘ ૪૮ આદિ- ગિરિ બિરનારિ સેહામણે રે, પાખલિ કિરતા વન્ન
જસુ શિરિ સ્વામી ચાદવવંશી, સહઈ સામલવન રે. ૧ હીયડલા હેલિ છે તેમજ નામ મેહિ, પરમાણુંદરસ વેલિ રે
હૃદયકમલિ તું ઝેલિ રે, ઉપશમ રંગ જ રેલિ રે નેએ. આંચલી. અંત – શ્રી જઇવલુભ મુનીસ્વર નવઈ સુણસ નેમિ જિસુંદ, | દોઈ કર જોડી સેવા તેરી, માં– વલીવલી એહ રે. ૪૮ (૧) ૫.સં. ૪, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન. [જેમણૂકરચનાઓં ભા.૧ પૃ.૧૩૩.]
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org