________________
સેળ મી સદી [ ૧]
હરિકલશ, ૧૫૩૭. પદ્માનંદસૂરિ સં. ૧૫૪પમાં હયાત.] (૮૪૫) કુરુદેશ તીથમાલા સ્તોત્ર ગા. ૧૩ અંત – (ઈ)ય ઉત્તર દેસિહિં પુણ્ય પએસિહિં, વંદિય જિણવર જગમહિય,
હરિકલસ મુણિદિહિં મણઆણંદિહિં, પદમાણંદસૂરિહિં સહિય. ૧૩ (૧) અભય જૈન ગ્ર થાય. (૮૪૬) પૂર્વ દક્ષિણ દેશ તીર્થમાલા ગા. ૨૨ અંત – ભાવિહિં નમંસિય પુણ્ય દંસિય, જણ પસંસિય જિણવરા,
સિરિ ધમ્મસૂરિહિંગછ ભૂરિહિં, ભક્તિપૂરિહિં સુંદર,
હરિલસિ મુણિવરિ ભાવુ ધરિ કરિ, યુણિય સુપરિ સુહકરો. (૧) અભય જૈન ગ્રંથાલય. (૮૪૭) ગુજરાત સોરઠ દેશ તીર્થમાલા સ્તોત્ર ગા. ૧૯ આદિ – ચઉવીસ જિણવર પણુમવિ સુ દર, હિયઈ હરખુ આણેવિ ઘણું,
સિવલરછીદાયગ તિયણનાયક, તીરથમાલા થુઉ જિણ. ૧ થણ૩ પાસ ખભાઈને થંભણેસ, વડઉ પાસ ભૂમિહરે આદિ ઇસોઃ નમઉં નેમિ સીમંધરે મહિલમ, દસ ચઉત્રીસે ભવણિહિં
બિંબલક્ષ. ૨ અંત - ઇતિય તિસ્થમાલા અતિ રસાલા, પુણ્યશાલા મણહરા,
ભાવિહિં નમંસિય પુણ્ય દંસિયા, જગિ પ્રસંસિય જિણવરા, સિરિ ધર્મસૂરિહિંગ ભૂરિહિં, ભક્તિપૂરિહિં સુન્દરે,
હરિકલસિ મુણિવરિ ભાવુ ધરિ કરિ, થુણિય સુપરિ સુલકરે. ૧૯ (૧) અભય. (૮૪૮) વાગડ દેશ તીથમાલા તેત્ર ગા. ૧૧ આદિ – જિણ નમિય સુમંગલ વાગડ મંડલ, ભાવિહિ નિમલ તે થgઉં,
અરિહંત અરાહઉં પુણ્ય વિસાહઉં, લીજઇ લાહઉં ભવ તણઉં. ૧ અંત – ઇય યુણિય જિણિંદા ઉત્તરા દસ ઈંદા, ગિરિપુર નગરથા જે માયા
દિઢ તિસ્થા, જિ કિવિ પણ અદિઢા જે તિલેએ ગરિઢા વર જિણહર વંદે તેવિ
ભાવેણુ વંદે. ૧૧ (૮૯) દિલ્લી મેવાતી દેશ ચૈિત્ય પરિપાટી ગા. ૧૩ આદિ- જિણ નમિય સુમંગલ ઉત્તર મંડલ, ભાવિહિં નિમ્મલ તે ગુણઉં,
અરિહંત અરાહઉં પુણ્ય વિસાહઉ, લી જઈ લાહઉં ભવ તણુઉં. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org