________________
જયાનંદ(યતિ) [૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૦૮, જયાનંદ(યતિ) (૮૨૮) હેલા મા ની વાર્તા – દોહાબદ્ધ દુડા ૪૪૨ ૨.સં. ૧૫૩૦
વૈશાખ વદ ગુરુવાર આદિ– અથ ઢોલા મારૂરી વાર્તા દેહાબદ્ધ લિખતે
દૂહા-પૂગલ પિંગલરાવ, નલ રાજા નરવરે નરે, અદીઠા, અણદીઠા, સગાઈ દૈવસંગે.
૧ ગાહા. દૂહા-પિગલ ઉચાલે યેિ, ગમે તરવરચે દેસ, પિંગલ દેસ દુકાલ થયો. કિણહીં વાવ વિશેસ. નલરાજા આદર દિયે, જે રાજવિયાં જોગ, દેસવાસ સહિ રાવલા, એ ઘેડા એ લેગ. નરવર નલ રાજા તણે, ઢેલે કુમર અનૂપ, રાણી રાવ પિંગલ તણ, રીઝી દખ રૂ૫. પિંગલપુત્રી પમિણિ, મારવણું તસુ નામ, જેસી જેય વિચારિયે, ધન વિધાતા કામ. સારીખી જોડી જડી આ નારી ઓ નાહ,
રાજા રાણીસુ કહૈ, કીજૈ એ વીવાહ. અંત – પિંગલ રાવ પસારરી, પુતરી ગુણ અમોલ,
કછવાહે નરર સુતન, કુલદીપક છે ઢેલ આણંદ અતિ અચ્છવ હુ નરવર વાજ્યા ઢોલ, સસનેહી સૈણ તણાં, કલમેં રહિયા બોલ. દૂહા ગાહા સોરઠા, મન વિકસણ બખાણ, અણજાણી મૂરખ હંસ, રીંઝે ચતુર સુજાણ. પનારે સિ તીર્સ (૧૫૩૦) વરસ, કથા કહી ગુણ જણ, વદી વૈસાખે વાર ગુરુ, જતી જયાન દે સુજાણ.
–ઈતિ ઢોલા મારવણી દુહા સંપૂર્ણ. (૧) વિનયસાગરજી સંગ્રહ, કેટા નં.૬૩.
[જૈમગૂ કરચનાઓં ભા.૧ ૫.૧૨૪-૨૫.] ૧૩૯ જિનરત્નસૂરિશિષ્ય (10)
[જુઓ આ પૂર્વે પૃ.૧૫ર ] (૮૨૯) નાગદહસ્વામી વીનતી કડી ૧૬
નાગદ્રહ તીર્થના પાર્શ્વનાથને વિનંતી.
૪૪૧
૪૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org