________________
- ૧૦
સોળમી સદી
[૭૩] સામસુંદરસૂરિશિષ્ય ઇસુ જ નેમિ જિસુંદ, મુણિ રણુયર કિત્તિ ધરો,
ચઉવિ સંઘઉ દેઉ વર મંગલ સે મુત્તિ વરે. (૧) અભય.
જિમણૂકરચનાએ ભા.૧ ૫.૧૦૫.] ૧૦૯ સેમસુંદરસૂરિશિષ્ય
[જુઓ આ પૂર્વે પૂ.૧૦૧.] (૧૫૭) પિંડવિશુદ્ધિ બાલા)
મૂળ પ્રાકૃત કૃતિના કર્તા જિનવલભસૂરિ. આદિ– દેવિંદ દેવતાના ઇંદ્રસ્વામી તેહના વૃદસમૂહ તેહે કરી વંદિત વાદિઉ
પાદારવિંદ પદકમલ થઈ હનઉં એહવા જિને સબૈજ્ઞ પ્રતિઈ અભિનંદિ સનમુખ વાંદિનઈ બુર બોલિસ સહિત ચારિત્તયા ઋષીશ્વર ઈ હિરઈ કરીવિ પિંડ વિશુદ્ધિ આહારની સંધિ
પિડમિહષપણું સક્ષપિઈ હૂં બલિઉં છઉં. અંત – જે ભણે એ સતતાલીસ આહારના દેષન9 વિચાર અતિગહન ગાઢાં
સૂકમ છઈ અનઈ સિદ્ધાંતસૂત્રના અનંતાર્થ છઈ તેહ ભણી વિસેલિઈ કરી કિવારઈ નિરતી પ્રકાશણ ઉન ઇંઈ તહ ભણું સિદ્ધાંતને આચાર્ય સોધિવઉ ઈમ શ્રી જિનવલભસૂરિ સિદ્ધાંતનઈ જાણપઇણ એ ગંથ (થ) નિગપણ વેલિવઉં છઈ ઈસ૩
જાણિવઉં ઇતિ પિડિવિમુદ્દે વાલાવબોધ સમાપ્તાં... (૧) સવત ૧૬૪૭ વર્ષે માગા શિર શુદિ લિખપત શ્રી પૂજ્ય નિહાલચંદ ઋષિ લાહેર નગર મધ સુમં ભવત – છ. ઇડિયા ઑફિસ લાયબ્રેરી નં. સં–૮૬૨ ઇ.
[કેટલેંગગુરા પૃ. ૪૬. ત્યાં સોમસુંદરસૂરિને નામે મુકાયેલ છે, પરંતુ એના સંસ્કૃત કેટલોગ (નં. ૭૫૪૨)માં આરંભમાં “શ્રી વીરે જિનેશ નત્વા, શ્રી સોમસુંદરગુરૂશ્ર, પિંડાવિશુદ્ધિબાલાવબોધરૂપ તને મ્યર્થ” એવો ઉલ્લેખ છે અને અન્યત્ર કૃતિ સોમસુંદરસૂરિશિષ્યને નામે જ મુકાયેલી છે] ૧૧૪. અતિશેખર વા. - [જુઓ આ પૂર્વે પૂ.૧૦૭] (૮૫) માઈ અક્ષર બાવની ગા. પ૩ સં.૧૫૧૪ લગભગ આદિ – પહિલઉં પરમ બ્રહ્મ અણુસરી, તેહનિ એક અવિચલ ચિત્તિ ધરી,
કહઈ મતિશેખર સુણે સુજાણ, માઈ બાવન વર્ણ વખાણિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org