________________
[૪૭૧]
સાત
નાસિઅનીસેસ લેાગડોગસ્થ્ય નસાડઉ. સઘલા લેાકનઉ દારિદ્રવ્ય આઇ જિષ્ણુઇ વએસ-યણ-માલાં એવિ ઉપદેશરત્નમાલા પુચ્છં તમિઊણુ વીર-જિન' શ્રી મહાવીર તીર્થંકર નમસ્કરીનઇ કહિસું.
સાળમી સદી
૧
અંત – ઉવએસરયણુમાલાં ઉપદેશરૂપ રત્નની માલા શ્રેણી જો એવ` કુણુઇ સુન્થ નિઅકંઠે જે પુરુષ આપણુઇ કઠિં રૂડી પરિ કરઇ સે। નર સિવ-સુહ-લચ્છી-વચ્છાયલે રમઇ સેચ્છાએ તે પુરુષ મેાક્ષલક્ષ્મીરૂપ સ્ત્રી તેહનઇ વક્ષઃ સ્થલિ હિએ સ્વેચ્છાઈ રમઈ ક્રીડા કરઈ. ૨૫ —ઇતિ શ્રી ઉપદેશરત્નમાલાકેાશઃ સાઃ સંપૂર્ણઃ. (1) લિલિખાનઃ શ્રીમતિ અહમ્મદ્દાવાદ નગરે ધ કલશણિના સં.૧૫૨૫ વર્ષ ગુણષુદ્ધિગણિકૃત. ગ્રં. ૮૫, ૫.સ. ૩-૧૨, પ્રુ. સ્ટે. લા. ન’.૧૮૯૫.૨૦૨ ૨૨૪૨. [જહાપ્રાસ્ટા પૃ. ૪૧૬ ]
૪૦૦. અજ્ઞાત
(૮૧૨) ઇલાચી ચેપાઈ ૨૭ કડી ર.સં. ૧૫૦૭ જેઠ શુ. ૯ આદિ – વાણીય ૨ દિઉ માય સરસતી એ ઉલટ ૨ અંગિ અપાર કિ પુત્ત એલાચી ગાયત્રા એ કવી જિત ૨ કરી પસાવ કિ વાણી દ્વિ મુઝે નિરમલી એ.
અ`ત – રુચડી વાણી ખરીય જાણી હુયા ખેહુ જણ કેવલી
જસ નામ લેતા મુતિ કેરા પામિસ સુખ તે વલી સંવત પનર સતાતરઇ નઇ જેક સુદિ નમી દિનઈ
સુખ પામસી જે ભાવઇ ભણુસી કાનિ સુણસી એક ચિતઇ. ૨૭ (૧) લિ. આ. રાંમાં પદ્મના પ.સ. ૩-૧૬, ૫.૪.૨થી ૩, પ્રુ. સ્ટે. લા. નં. ૧૮૯૫,૨૦૦/૨૨૪૦.]
[દ્ધાપ્રોસ્ટા પૃ.૪૯૯ ] ૪૦૧. વિનયમૂતિ
(૮૩) ષડાવશ્યક માલા૦ લ. સ. ૧૫૦૯ પહેલાં
આમાં ઇરિયાવહિયા, ચૈત્યવ ંદન, દેવવંદનક, પ્રત્યાખ્યાન, ગુરુવંદન, પ્રતિક્રમણ (સદ્ઘપડિક્કમણુ) તથા સંથારાપારસી સમાવિષ્ટ છે, આદિ – મેં જે જીવ વિરાધિયા દુ:ખિઆ કીધા સં, તે 'કેહા ? એિિન્ક્રઆ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org