SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૪૮] જૈન ગૂર્જર કવિઓ : ૨ ભણનાર્થ છે. શુભ ભવતુ. પ. ક્ર. ૯૦, અભય. [જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૧૯. કર્તા “અજ્ઞાતીને સ્થાને અહીં સુંદરસૂરિશિષ્ય' મૂક્યા છે. ૩૯૪. અજ્ઞાત (૮૦૬) પ્રતિબોધકુલ આદિ- તીર્થકર ચઉવીસ જિણ મનિ તે સમજી ત્રિભુવનતારણ વીતરાગ તીહં ચલણ નમેઈ કૃપા કરીઉ દેવ સાનિધિઈ વિણ ગરથહ પુણ્ય નિસુણઉ ભવિયાં એકચિત્તિ જિણ સાસણ ધન્ય. અંત – સાતમી વછલ સંધ પૂજા તીઠું પુણ્ય અપાર રાત્રિભોજન અનંતકાય ચાડી પરિહારો શુદ્ધિ ભાવિધ દાન શીલ તપ ભાવના ભાવઈ તે નર નિશ્ચઈ સયલ સુખ અનુક્રમિઈ પામઈ. –પ્રતિબોધકુલ સમાપ્ત. (૧) ૫. સં. ૧-૧૭, પુ. સ્ટે. લા. નં. ૧૮૯૨૩૮૩૧૮૫૮. [જૈહાપ્રોસ્ટા પૃ.૪૪૬] વિક્રમ સોળમી સદી ૩૫. વિજયતિલક ઉપાટ (૮૦૭) આદિનાથ સ્તવન [અથવા જીવવિચારગર્ભિત શત્રુંજયમંડન વર્ષભજિન સ્તોત્રે કડી ૨૧ આદિ - પહિલું પણુમીય દેવ પરમેસર સેત્ત જ ધણિયા પયપકય સેવ રંગિહિં વિરચિસુ તસુ તણીય જિણવર મહ નહુ થાણ ઝાણુ નાણુ વિન્માણ જઉ બાલક પરિ વિન્નત્તિ બહુ ભલિ મહું કરિશુ તઉ. ૨ (સંસ્કૃત અવચૂરિ) શ્રી વિજયતિલક મહોપાધ્યાય-વિહિતવિજ્ઞાસ્ત નેકવિચારસારશ્રી શત્રુંજયશૃંગાર-હારાનુકારશ્રી ઋષભદેવ સ્તોત્ર અત – ઈય રિસહ જિનવર સિદ્ધિસયવર સુંદરી વર સુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy