________________
અજ્ઞાત
[૬૪] જૈન ગૂર્જર કવિઓઃ ૧ આદિ– શાસનદેવ તે મન ધરિ એ ચઉવીસ જિન પય અણુસરી એ,
ગેયમ સ્વામિ પસાવેલુ એ અમે ગાઈસિ શ્રી ગુરુ વિવાહલુ એ. ૧ અંત – દ્રાદિ તારા મૃગાવતી એ, સીતા ય મદરી સરસતી એ,
સાલ સતી સાનિધ કરઈ એ, ભણવવાથી શ્રીસંઘ દૃરિયા હરઈ એ. ૨૦
–ઇતિ શ્રી ચિતકીર્તિસૂરિ મહત્તરા શિવચૂલાગણિ પ્રવર્તિની રાજલક્કીગણિ વિજ્ઞપ્તિકા શ્રાવિકા હીરાદે મેગ્યું.
પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૩૩૯.
[જેમણૂકરના ભા.૧ પૃ.૧૦૮, ત્યાં “રાજલક્ષ્મીને કવયિત્રી ગણવામાં આવી છે, પરંતુ કાવ્યમાં “રાજલછિ બહન તસુ નામુ એ લીહ પવતણિ કરું પામુ એ એવી પંક્તિ આવે છે તેથી રાજલક્ષમી કાવ્યવિષય હેય એવું સમજાય છે. કાવ્ય શિવચૂલાગણિની સાથે રાજકિમી પ્રવર્તિનીને વિજ્ઞપ્તિ રૂપે રચાયેલું જણાય છે.] ૩૮૮. કીતિ રત્નસૂરિશિષ્ય (ખ) (૭૯૬) + કીર્તિરત્નસૂરિ ફાગુ ગા. ૩૬ સ.૧૫૦૦ લગભગ અંત – એરિસ સુહગુરૂ તણુઉ નામ, નિતુ મનિહિ ધરી જઈ,
તિમિતિમ નવનિહિ સયલ સિદ્ધિ, બહુ વૃદ્ધિ સહજ ઈ. એ ફાગુ ઉછરંગિ રમઇ, જે માસ વસંત, તિહિ મણિ નાણુ પહાણ કિત્તિ, મહિયલ પસરત. ૩૬
-ઇતિ શ્રી કીર્તિરત્નસૂરિવરાણાં ફાગુ સમાપ્તઃ (૧) લિખિતે જયદેવજગણિના. પ્રથમનાં ૨૭ પદ્ય નથી. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જન કાવ્યસંગ્રહ પૃ.૪૦૧.
જૈમગૂકરચનાઓં ભા.૧ પૃ. ૧૦૯-૧૦. કર્તાનામ અજ્ઞાત'ને સ્થાને અહીં “કીર્તિરત્નસૂરિશિષ્ય” મૂકયું છે.] ૩૮૯. કવિયણું (૭૭) માતૃકા ફાગ ગા. ૩૧ આદિ– અહે જિણચલણ સિર નમિય, પામિયા સહિગુરૂ માગુ,
માઈય બાવન આક્ષર, પાખરીય કરી ફાગુ. ભલેય વલીય સુણિ ધામિય, સ્વામિય કહુંઈ વિચાર, મીડઉંય હાઉડલય ધરિસિઉ, તરિસિઉ સયલ સંસારુ. આગલિ દો દો લોહડી, જીભડી વોલિય આલુ, ઉંકારસ્ય માગમિ આગમિ, કહીયસ્ય સારુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org