________________
અજ્ઞાત
[૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ તરુયર તલિ દીસઈ વિસમ ઘાટ, રવિકિરણ ન લાગઈ તીણ વાટ.૨ અંત – દીસઈ દુહ દિસિ તુંગ શૃંગ, સહસ્સે બલસ્સ વણ પમુહ ચંગ
ત્રિહુ ભૂયણે ઉપમા નહી જાસ, ગગનાથલ છાંડહિ ભવડ પાસ. ૧૬ ગજપદ જ લિ નેમિઈ વય અંગ, પ્રભ પૂછય પૂરિસુ મનડ રંગ, ભાવિ ભગતિહિં ભણેસિઈ એઉ ભાસ, સિરિ નેમિ પૂરેસિઈ
તીહ આસ. ૧૭ (૧) અભય. (૭૦૦) ગિરનાર વનતિ ગા. ૧૧ આદિ – હરખુ માઈ નહીં હોયડઈ કિમઈ, મઝ મનઉ ગિરનારિ
ઘઉં રમઈ, લડત લોચન નેમિ નમન કરવું જિમ ન ચઉગઈ માંહિ વલિ
ફિરઉં. ૧ અંત – વિષઈ વઈરી નઉ મદ ગિઉ ગલી, જિસ્થઈ આવઈ પાપ ન મૂવલી, માયણ મલલ તણઉ મઝ ભલે કિસઉ, જ૩ જિનેશ્વરછ મનિ હોઉં
વસ્યઉ. ૧૦ દેવી સિવાનંદન નેમિનાથ, રાજમતિવલલભ વિશ્વનાથ,
માગઉં નહી ગ્રામ ની સિદ્ધિ વાસુ, દેવ દેજે નિજ પાય વાસ. ૧૧ (૧) અભય. (૯૯૧) નેમિનાથ વીનતિ ગા. ૫ આદિ – ભલી ભાવના ભેટિવા નેમિ પાયા, હીઉં ઊલટઈ માન ની એન માયા, જમે જાગતી જાદવ જોઈ વાની, વસઈ વાસના તાસ દસઈ
ન વાની. ૧ અંત – મનિ માનવઉ એહ સંસાર કૂડઉ, સદા સેવિવઉ રાજલકત રૂડઉં, ઇસી આસની આસ એ તાસ પૂજઈ, જેકે ભવા સુદ્ધિ
જગનાથ પૂજઈ. (૧) અભય. (૭૨) બાર વ્રત ચેપાઈ ગા. ૧૯ આદિ – વંદિવિ વીરુ ભવિય નિવૃણે, આગામિ કહિઉ જિસેસર એહુ,
પભણઉ જિણવરધમ મહંતુ, બારહ વતડ મૂર્તિ સમકિત. ૧ અખર એક ન પામઈ મારુ, નિસહુ ધમિય ધમૅવિચારૂ, સુકૃતપ્રભાવિહિં સુગતિ હેઈ, સાસય સિવસુહ પામઈ સેઈ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org