________________
અાત
[૬૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ નાહ પસાઈ પામીઉં, સમકિત સુકૃત ભંડાર. ૧૪ સાલૂણા. રિષિ બોલાઈ કેશા સમી, નારિ નહીં ગુણવંતિ,
મનું જાણું મણવલ્લી, મિલીય સરીસી કંતિ. ૧૫ સાલૂણ. (૧) અભય.
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧૦૦-૧૦૧.] ૩૮૨. અજ્ઞાત (૭૮૫) + શત્રુજય ચિત્ય પરિપાટી ગા૦ ૪૧ આદિ– સરસતિ સામિણિ નમિય પાય, સિરિ સેત્તજ કેરી,
ચતુ પ્રવાડિ રચિસુ હેવ, મનિ રંગિ નવેરી. પાલીતાણુઈ એ પાસ વીર, લલતાસરિ વંદુ,
નેઅિહિં કડણિહિં નમીય પાય, ભવદુખનિકંદુ. ૨ અંત – સેત્રજ ગિરિવર સિયે ધણીય નરેસૂયા, ઊગિઉ અભિનવ ચંદ,
સૂરતિ પરમાનંદ દિય નરેસૂયા, ટાલઈ સ વિ છિંદ. ૪૦ રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરી નરેસૂયા, બેલે ચૈત્ય પ્રવાડિ એહ,
તીરથ યાત્રા ફલ દિયએ નરેસૂયા, નિરમલ કરય સુદેહ. ૪૧
(૧) અભય૦ (૨) જુની પ્રત, પ. ક્ર.૧૫થી ૩૧, પં. ૧૫, તેમાં 'પ. ક્ર. ૧૭થી ૧૮, પુ. સ્ટે. લા. નં. ૧૮૯૨.૨૦૮/૧૯૪૫.
[પ્રકાશિતઃ ૧. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ.]
[જેમણૂકરનાએ ભા.૧ પૃ.૧૦૨; જૈહાપ્રોસ્ટા પૃ.૩૨૯. જેમણૂકરચનાએ ભા.૧માં કર્તાનામ “પરમાનંદ (8)” મૂકહ્યું છે, પણ એ શબ્દ કર્તાનામવાચક નહીં પણ પરમ આનંદ' એ અર્થને વાચક જ જણાય છે. મુકિત પાઠમાં આ છેલ્લી કડીઓ નથી.] ૩૮૩. અજ્ઞાત (૭.૬) શત્રુજય ચૈત્યપરિપાટી ગા૦ ૩૬ આદિ – વાગુ વાણિ સુપસાઉ કરે, સામિણિ પૂરિ રહાડે,
શ્રી શત્રુંજય જિણ ભુવણિ, ભાવિહિં ચેત્ર પવાડે. પાલીતાણઈ તલહઠીય, નવરહ માહિ વિહાર,
નરવઇ કુમરિહિં કારવિલે, પાસુ જુહારિસ સારે. અંત – છૂટઉ સવહિં આગદહ, આવિય ભલઈ સંસારે,
સિદ્ધિક્ષેત્ર જુહરિય એ, નવનિદ્ધિ પડીય ભંડારે. પઢિસિઈ ગુણિસિઈ નિસુણિસિઈ, ચેત્ર પ્રવાડિ જિ એય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org