________________
અજ્ઞાત
[૪૫] જૈન ગૂર્જર કવિઓ: ૧ વીરામ મહાનગરે લિખિતમ ગ્રંથાત્ર ૧૭૫૭, ૫.સં ૪૦-૧૪, પૃ. સ્ટે. લા નં.૧૮૯૨.૪૩૨/૧૯૮૧.
જેહાપ્રોસ્ટા પૃ.૩૭૭.] ૩૭ર. અજ્ઞાત (૭૬૯) મૃગાપુત્ર કુલક ગા. ૪૦
રચનાની ભાષા તથા શૈલીને કારણે એ ૧૪-૧પમી સદીની લાગે છે. આદિ– નમવિ સિરિ વિરજિણ, જણિય જણ સિવ સુહે,
કમરણ ગહણ, નિડણ જે હુએ વહે,
ભાષિસુ ભાવેણ ભવભયહભંજણ પરે,
મિઆપુત્તસ્સ મુણિનાહ ચરિએ વર. અંત – તિજગ સમચિત્ત સિરિ વરહ સુપવિત્તયં,
મિઆપુત્તસ્સ જે ભણઈ સુચરિત્તયં, વિવુહ વિભાણ વિલઇ વિવહ૫રે, લહઈ સુહ સર રજજાણ તે ઉપરે.
–ઈતિ મૃગાપુત્ર કુલકં સમાપ્તમિતિ. (૧) સં.૧૭મી સદીની પ્રત, પં. દયા કમલમુનિ લિખિત શ્રાવિકા સુ પઠનાર્થ. ૫.સં. ૨–૧૩. [ભ. ?]
[મગૂકરચનાઓં ભા.૧ પૃ. ૮૯-૯૦. કૃતિની ભાષા પ્રધાનપણે અપભ્રંશ જણાય છે.] ૩૭૩. જયશેખરસૂરિશિષ્ય (૭૭૦) ઉપધાન સંધિ ગા. ૨૫ આદિ- લવદ્ધિયમંડણ દુહસયખંડણુ. પાસ જિણિ(૬) નમેવિ કરિ, જિણધર્મ પહાણ તવુ ઉવહાણહ, સંધિ મુમુહુ જણ કનુ
ઘરિ. ૧ સિરિ ચરમ જિણેસર વદ્ધમાણિ, પભણિઉ જહ ગેમ
મહુર વાણિ, સિદ્ધાંત મઝિ જસુ પઢમ લીડ, તસુ ભણિઉ પમાણુ મહાનિસીડ. ૨ જહ ગિરિહિં મેરૂ ગહ ગહણ ચ દુનિવઈણ ચક્રિ સુરગણિ સુરંદ, તહ વીર જિસપિ તવ પહાણ, ઉવહાણુ ભણિઉ ગુણગણનિહાણ ૩ જે નિમ્મલ વણ જણ સીલવંત, સમ્મત કલિય તહ પુનવંત નરેગ દેહ ઢઢ ધમ ગેહ, તવ સત્તિ જત્ત પરિચર ગેહ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org